________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૪ ] પુરૂષ મૃષાવાદી છે, માટે એગ્ય શ્રદ્ધાળુ અને પ્રીતિવાળાને જ તેને ઉપદેશ આપે ૧૨ છે
ટીકાથ–બીજી રીતે એટલે અર્થ અને આલંબન યોગ વિનાના પુરૂષોને સ્થાન આદિ રોગમાં પ્રવૃત્તિને પણ અભાવ હોય છે, તેથી તેમનું ચૈત્યવંદનરૂપ ધર્માનુષ્ઠાન મૃગીવાયુથી મૂછિત થયેલા પુરૂષની કાયચેષ્ટા સમાન મનને પ્રશસ્ત ઉપયોગ ન હોવાથી પરમાર્થ રૂ૫ ફળ વિનાનું નકામું જ છે. અથવા બેલાતા વચનના વ્યાપારરૂપ જ જાણવું; તેમજ મનના શુભ ભાવરૂપ અનુષ્ઠાન વિનાની હોવાથી તે કિયા નિષ્ફળ જ છે એમ જાણવું. અથવા ચૈત્યવંદન અનુષ્ઠાન મહામૃષાવાદરૂપ જ છે. ચૈત્યવંદનમાં
“ ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ॥"
અવગ્રહ કરેલા સ્થાનમાં વાણીનું મન કરવાવડે મનના અશુભ સંકલ્પવિકલ્પને ત્યાગ કરવારૂપ ધ્યાનવડે જ્યાં સુધી અભિગ્રહ છે ત્યાંસુધી શરીરને વસરાવું–ત્યાગું–છું. આવી પ્રતિજ્ઞાવડે જેણે કાઉસ્સગ કર્યો હોય તે જે સ્થાનાદિક
ગ ન સાચવે તે પ્રતિજ્ઞાન ભંગ થાય છે, અને તેથી પ્રગટ મૃષાવાદ થાય છે. વળી પોતે એગ્ય વિધિથી વિપરીત ક્રિયા અનુષ્ઠાન કરતે છતે તેની પાછળ ચાલનાર બીજાને પણ તેજ પ્રમાણે ખોટું અનુષ્ઠાન કરવાને ઉપદેશ આપીને મિથ્યાત્વ બુદ્ધિને ઉત્પન્ન કરે છે, તેથી તે પુરૂષ લૌકિક મૃષાવાદી થતો હોવાથી પાપકર્મોવડે અતિભારે થાય છે. વિપરીત
For Private And Personal Use Only