________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭૩ ]
ભવથી આત્મભાવના જેમને જાગ્રત થઈ નથી તેવા પુરૂષોને ચૈત્યવંદન વિગેરે દ્રવ્ય ક્રિયા છે કહ્યું છે કે મનુષ
ધ્યમ્'' ઉપગ વિનાની ક્રિયા તે દ્રવ્યક્રિયા છે, માટે દ્રવ્ય સત્યવંદનરૂપ પણ સ્થાન અને ઊર્ણ (વર્ણ) આદિ ગવાળાને જે અર્થ અને આલંબન ગની પૂર્ણ ઈચ્છા હોવાથી તેમની ચૈત્યવંદન કિયા તહેતુ અનુષ્ઠાનરૂપ થાય છે અને પરંપરાથી ભાવ ચૈત્યવંદનરૂપે અમૃત કિયા બનીને પિતાના ઈચ્છિત ફળરૂપ મોક્ષપદને સિદ્ધ કરે છે પ્રાપ્ત કરે છે. ૧૧ છે . હવે સ્થાનાદિગમાં જેને પ્રયત્ન નથી એવા પુરૂષનું ચૈત્યવંદન આદિ અનુષ્ઠાન ગૌણ ભાવે હોવાથી દ્રવ્યરૂપ જ છે અને તેથી તે સમ્યક ફળને આપતું નથી અથવા વિપરીત ફળને આપે છે, માટે સ્થાનાદિ વેગમાં જેમને જરા પણ પ્રયત્ન નથી તેમને અર્થ, સાલંબન અને નિરાલંબન
ગને ઉપદેશ ન દેવો જોઈએ એમ ઉપદેશ આપતાં જણાવે છે કે – मूलम्-इहरा उ कायवासिय–पायं अहवा महामुसाबाओ।
ता अणुरूवाणं चिय, कायव्यो एयविनासो ॥१२॥ छाया-इतरथा तु कायवासित-प्रायमथवा महामृषावादः ।
ततोऽनुरूपाणां वै, कर्त्तव्य एतद्विन्यासः ॥ १२ ॥
અર્થબીજી રીતે શ્રદ્ધા પ્રીતિ વિનાના પુરૂષોથી કરાતી ક્રિયા દ્રવ્ય ક્રિયા હોવાથી મૃગી વાયુવાળાની પેઠે કાય–શરીરચેષ્ટા હોવાથી નિષ્ફળ જ છે અથવા તે
For Private And Personal Use Only