________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૨ ]
વદન સિદ્ધ થાય છે. ભાવ ચૈત્યવંદન અમૃતાનુષ્ઠાન રૂપ હાવાથી નિશ્ચયથી નિર્વાણુફળરૂપ થાય છે, અહિં “પ્રાયઃ” એ પદ મૂકયું છે તેનું કારણ એ છે કે-જે ગસાધકને ચિત્તની વ્યગ્રતારૂપ કઈ પણ વ્યાઘાત થાય તો તેને મેક્ષગમનમાં અંતરાય પણ થાય. શુભ કાર્યો ઘણું કરીને વિઘથી ભરેલાં હોય છે, તેથી “પ્રાયઃ” શબ્દ મૂકે છે, તે કારણે
ગના બે ભેદ કહ્યા છે. એક સાપાય–અપાય સહિત અને બીજે નિરપાય–અપાય રહિત. એ બે પ્રકારના ભેદ સમજાવે છે. મોક્ષમાર્ગરૂપ ચારિત્રગમાં પ્રતિકૂળ થાય તેવા પ્રકારની પાપમય મનોવૃત્તિઓને વધારનારાં પૂર્વે બાંધેલાં નિકાચિત મેહનીય કર્મ તે જ અપાય અને તે સહિત આત્માને સ્થાન તથા ઊર્ણ આદિ ગ તે સાપાયગ જાણ; તેમજ તેવા પ્રકારના અપાય વિનાના સ્થાન, ઊર્ણ, અર્થ સાલંબન અને નિરાલંબન યોગને નિરપાયથેગ કહેવાય છે. તેમાં અપાયવાળા અર્થ અને સાલંબન ગવાળાને કદાચિત મેક્ષફળ પ્રાપ્ત થવામાં વિલંબને સંભવ પણ હોય છે. વળી નિરપાય-જેને વિઘો નથી તેવા પુરૂષોને અર્થ, સાલંબન અને નિરાલંબન ગ જલદી ફળ પ્રાપ્ત કરાવે છે. અર્થ તથા આલંબનશે જેમને નથી તેવા પુરૂષોને ચૈત્યવંદન પદના જ્ઞાનવાળાને, સ્થાનાદિયેગમાં ગુરૂના ઉપદેશ પ્રમાણે વિશુદ્ધ સ્થાન ઊર્ણ વિગેરેમાં કરેલો અનુભવ અને અર્થ સાલંબન ચગની અત્યંત ઈચ્છાવાળાને કલ્યાણમય થાય છે. અર્થ અને આલંબન ચોગ જેમને નથી તેમને વાચન, પુચ્છના અને પરાવર્તાનામાં, તેમજ એ પદના અનુ
For Private And Personal Use Only