________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૧ ] અર્થ–એ પ્રમાણે સમ્યગુ તત્ત્વનું યથાર્થ જ્ઞાનઅર્થયેગ, સાલંબન યોગવાળા પુરૂષને ઘણું કરીને સાક્ષત્ મોક્ષદાયક છે. તે સિવાયના સ્થાન અને ઊર્ણ વિગેરે અભ્યાસકને પણ પરંપરાએ મોક્ષપદ પ્રાપ્ત થાય છે. - ટીકાર્ય–આ પરમ શુદ્ધ ચૈત્યવંદન દંડકના પદનું પૂર્ણ જ્ઞાન અને ઉપદેશપદમાં શ્રી હરિભદ્રસૂરિએ કરેલ
વાય, મહા વાક્યની રીતિ પ્રમાણે ચૈત્યવંદન આદિ શાસ્ત્રનું અથવા પરમાર્થનું યથાર્થ જ્ઞાન અને આલંબન, ચૈિત્યવંદન, બૃહત દેવવંદનમાં પહેલા “અરિહંતઈયાણું કરેમિ કાઉસ્સગ્ગ” આ સૂત્ર દંડકવડે જે તીર્થકરને ઉદ્દેશી ક્રિયા શરૂ કરી હોય તેમની સ્તુતિ, બીજા “સત્વલેએ અરિહંતઈયાણું કરેમિ કાઉસગ્ગ ” દંડકવડે સર્વ જિનવરોની સ્તુતિ, ત્રીજા–“ પુખરવરદીવડે ”. આ દંડકથી પ્રવચન-જિનવચનની સ્તુતિ અને ચોથા સિદ્ધાણું બુદ્ધાણું” એ દંડકવડે સમ્યગદષ્ટિ દેવની સ્તુતિ કરાય, આ રીતે ચિત્યવંદન ક્રિયામાં તેને એગ્ય આસન કરવાથી સ્થાનાગ શુદ્ધ વર્ણ, પદ અને વાક્યથી યુક્ત સંહિતાના ઉચ્ચારવડે ઊ ગ અને તેના અર્થના ઉપ
ગવાળાને અર્થગ તથા એકાગ્ર ચિત્તવાળાને ઘણું કરીને અત્યંત ઈષ્ટફળની પ્રાપ્તિ કરાવવાથી અથાગ તથા આલંબન ગરૂપ થાય છે; કારણ કે સ્વાર્થમાં એકાગ્ર ભાવને ઉપયોગ હોવાથી આલંબન ગવડે ભાવ ચૈત્ય
For Private And Personal Use Only