________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૩૦ ]. छाया-अर्हचैत्येभ्यः, करोम्युत्सर्गमेवमादिकम् ।
શ્રીયુચ તથા, મતિ અથાર્થ પઢાનમ કેરા
અર્થ—“અરિહંતઈયાણું કરેમિ કાઉસગ્ગ” આ ચૈત્યવંદનનું પદ છે, તેને શ્રદ્ધા-ભક્તિ સહિત ગણનારને ઊ ગ, શુદ્ધ વર્ણ ઉચ્ચારવાથી અથાગ-પદાર્થનું યથાર્થ જ્ઞાન થાય છે ૧૦
ટીકાથી – અરિહંફાળું કરેમિ દ્વારા " અરિહંતનાં ચૈત્ય પ્રતિમા, તેમજ સમ્યગુ નિરાવર્ણ દર્શન, જ્ઞાન અને ચારિત્રમય આત્માને ધારણ કરનાર દેહને ઉદ્દેશી હું કાયાના વ્યાપારને ત્યાગ કરું છું. શ્રી અરિહત પ્રભુનું પૂજન, અર્ચન અને સત્કાર માટે શ્રદ્ધા, પ્રીતિ, ધૃતિ, ધારણુ સહિત ચૈત્યવંદન દંડકની ક્રિયા કરવામાં આસ્તાપૂર્વક શુદ્ધતા સહિત વ્યંજન અને સ્વર સંપદાવડે સુંદર સ્વરથી અનુપૂર્વી લક્ષણવડે ઉચ્ચાર કરતાં સત્ય અને બંધ થાય છે. પરમ શુદ્ધ ઉચારમાં પદદેષ ન હોવાથી ઊણુગની, (સદગની) સિદ્ધિ થાય છે, કારણ કે સમ્યગુ જ્ઞાનનું કારણ કાનમાં પડતા સત્ય ઉચ્ચારાયેલા પદને આધીન છે એમ સમજવું ૧૧ मूलम्-एवं चत्थालंबण-जोगवओ पायमविवरीयं तु। .
इयरेसि ठाणाइसु, जत्तपराणं परं सेयं ॥११॥ छाया-एतच्चालिम्बन-योगवतः प्रायमविपरीतं तु ।
इतरेषां स्थानादिषु, यत्नवतां परं श्रेयः ॥११॥
For Private And Personal Use Only