________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૯].
અને સિદ્ધિ એમ ચાર ચાર ભેદ ગુણતાં વીશ ભેદ થાય છે, તે વીશ ભેદને ઈચ્છાદિરૂપ પ્રતિભેદથી ગુણતાં એંશી ભેદ થાય છે, તેવી રીતે ચગને યથાર્થ અનુભવ બતાવીને હવે સ્થાન આદિક ગની સામાન્ય રીતે
જના કરીને બતાવે છે. मूलम्-एवं ठियंमि तत्ते, नाएण उ जोयणा इमा पयडा । . चिइवंदणेण नेया, नवरं तत्तण्णुणा सम्मं ॥९॥ छाया-एवं स्थिते हि तत्त्वे, ज्ञातेन तु योजना प्रगटा। ___चैत्यवन्दनेन ज्ञेया, केवलं तत्वज्ञेन सम्यग् ॥९॥ ' અર્થ–એ પ્રમાણે ગતત્વની વ્યવસ્થા પ્રગટ હોયે છતે ચિત્યવંદનના દૃષ્ટાંત સાથે આ યોજના કરીને સારી રીતે ઘટાવીને તત્ત્વજ્ઞ પુરુષેએ જાણવી. છે ૯
ભાવાર્થ – ઉપર જણાવ્યા પ્રમાણે સ્થાનાદિક રોગના વિશેષરૂપે ઈચ્છાદિક પ્રતિભેદવડે એંશી ભેદ થાય છે, પરંતુ સામાન્ય રીતે તો સ્થાન, ઊર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન એ પાંચ જ ભેદે છે. એમ
ગતત્ત્વગ્રંથકારોએ વ્યવસ્થા કરેલ છે, તે ચૈત્યવંદનના દૃષ્ટાંતથી તે ક્રિયાના અભ્યાસમાં તત્પર થયેલા પુરુષને પ્રગટ રીતે પ્રાપ્ત થાય છે, એમ તત્ત્વજ્ઞ પુરુષોએ યથાર્થ ઘટાવવું, હવે તે દૃષ્ટાંત કહે છે – मूलम्-अरिहंत घेइयाणं, करेमि उस्सग्ग एवमाइयं ।
सद्धाजुत्तस्स तहा, होइ जहत्थं पयन्नाणम् ॥१०॥
ઊગતી પરંતુ
બધા કરેલ
For Private And Personal Use Only