________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
એમ નિશંકપણે માને. ૧ શંકા, દેવ, ગુરૂ અને ધર્માંમાં શકા સંશય કરે તે ૨ કાંક્ષ-અન્ય મતની ઈચ્છા. ૩. વિાંતગિચ્છા-ધમ ઉપર દુગચ્છા--અરૂચીભાવરૂપ અજીણુ આ ત્રણેથી રાહત-શુદ્ધભાવે વસ્તુતત્વને યથાર્થ રૂપે માને તેને આસ્તિકચભાવ કહે છે. ( ૧૪ )
पच्छाणुपुत्रिओ पुण गुणाणमेएसि होइ लाहकमो । पाहनओ उ एवं विनेओ सि उवन्नासो ॥ १८ ॥ पश्चानुपूर्व्या पुनर्गुणानामेतेषां भवति लाभक्रमः । प्राधान्यतस्त्वेवं विज्ञेय एषामुपन्यासः || o૮ |
આ ગ્રંથમાં કહ્યા પ્રમાણે ઉપશમ, સંવેગ, નિવેદ, આસ્તિકયતા તથા અનુકંપાએ પાંચ શુભ ભાવરૂપ ગુણાના પશ્ચાત્તુપૂર્વિક ક્રમથી-ઊલટા ક્રમથી પ્રથમ લાભ થાય છે.જેમ કે-અનુકંપા, બીજી આસ્તિકયતા, ત્રીજી નિવેદતા, ચેાથી સ ંવેગતા તથા પાંચમી ઉપશમતા. આ પ્રમાણે ભાવને મેળવે છે અત્રે જે ક્રમ જણાયે છે તે ગુણાનુ બહુમાન તથા પ્રધાનપણાં દર્શાવવા માટે લખ્યા છે. આત્માથી જના ઉત્તમ ગુણા મેળવી સમ્યસૂત્વ નિળ કરી પરમ સુખ મેળવે (૧૮) આ પાંચ સભ્ય કત્વના ચિન્હ છે તે વડે ઇચ્છાદિક યાગ સાધ્ય થાય છે. ૫ ૮ ૫
એ પ્રમાણે તંતુના ભેદથી અનુભવને પણ ભેદ થાય તે જ પ્રમાણે ઇચ્છાદિક ચાગેાના ભેદનુ વિવેચન કયુ, તેમજ એક એક યાગનાસ્થાન, ઊ, અથ, આલખન અને નિરાલઅન એ પાંચમાં ઇચ્છા, પ્રીતિ, થૈય
For Private And Personal Use Only