________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ]
દ્રવ્ય અને ભાવથી શક્તિ પ્રમાણે અનુકંપ ધારણ કરે તે અનુકંપા ભાવ જાણવા. (૧૨)
नारयतिरियनरामरभवेसु निव्वेय ओ वसइ दुक्खं । अकय परलोयमग्गो ममत्तविसवेगरहिओ वि ॥ १३ ॥ नारकर्तियनरामरभवेषु निर्वेदाद्वसति दुःखम् । अकृतपरलोकमार्गो ममत्व विषवेगरहितोऽपि ॥१३॥
સમ્યગ્દષ્ટિ મહાનુભાવે વિચારે છે કે મમત્વબુદ્ધિરૂપ વિષના વેગ રહિત છતાં નથી આચર્યો પરલોકમાર્ગ– ચારિત્રધર્મ જેણે એવા જીવને નરક, તિર્યંચ, માનવ અને દેવ ભવની અંદર દુઃખ અનુભવવું પડે છે. જન્મમરણ ધારણ કરવાં પડે છે. આવી રીતે વિચારતાં અનુભવતાં ચતુર્ગતિરૂપ સંસારથી નિર્વેદ–ખેદ થાય, ભેગને રેગ માને, શત્રુ મિત્રને સમાન ગણે તેવા ભાવને નિર્વેદ કહે છે. (૧૩)
मन्नइ तमे व सच्च नीसकं जं जिणेहिं पण्णत्तं । सुहपरिणामो, सच्चं कंखाइ विसुत्तिया रहिओ।१४॥ मन्यते तदेव सत्यं निःशकं यज्जिनः प्रज्ञप्तम् ।
शुभपरिणामः सर्व काङ्क्षादिविस्रोतसिकारहितः ॥१४॥ - જે જિનેશ્વર દેએ યથાર્થ વસ્તુસ્વરૂપે તરવની પ્રરૂપણ કરી છે તે કદાચ ક્ષયે પશમના અભાવે બુદ્ધિગમ્ય ન પણ થાય છતાં તે જ વસ્તુ સત્ય છે,
દેવ ભવની એ
વી રીતે વિચારતાં એ
શગ માને,
For Private And Personal Use Only