SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬] प्रकृतीश्च वा कर्मणां विज्ञाय वा विपाकमशुभमिति । अपराद्धेऽपि न कुप्यति, उपशमात्सर्व कालमपि ॥ १० ॥ સમ્યગદૃષ્ટિ આત્મા અનુભવદ્વારા આઠે કમની સર્વ પ્રકૃતિ અને તેનાં શુભાશુભ-સુખદુઃખરૂપ વિપાકને જાણીને તેમ સર્વદા ઉપશમ ભાવમાં રહેવાપણું હોવાથી તેને અપરાધી આત્મા જણાય છતાં પણ કદી તેની ઉપર કોધ કંકાસ કરતું નથી. તેને ઉપશમભાવી જાણવો. (૧૦) नरविबुहेसरसुक्खं दुःखं, चियभावओ उ मन्नतो। संवेगओ न मुक्खं मुत्तूणं किंपि पत्थेइ ॥ ११ ॥ नरविबुधेश्वरसौख्यं दुःखमेव भावतस्तु मन्यमानः । संवेगतो न मोक्ष, मुक्त्वा किमपि प्रार्थयते ॥ ११ ॥ સંવેગભાવમાં રમણતા કરતે આત્મા ચકવર્તી તથા ઈન્દ્રના સુખને ભાવથી દુઃખરૂપ માનતે છતાં કેવળ મોક્ષસુખની જ વારછા પ્રાર્થના કરે છે. તેને સંવેગભાવ કહે છે. (૧૧) दट्टण पाणिनिवहं, भीमे भवसागरम्मि दुक्खत्तं । अविसेसओऽणुकंपं, दुहा वि सामत्थओ कुणई ॥१२॥ दृष्ट्वा प्राणिनिवहं, भीमे भवसागरे दुःखार्तम् । अविशेषतोऽनुकम्पा, द्विधाऽपि सामर्थ्यतः करोति ॥१२॥ ભયંકર એવા ભવસાગરમાં દુઃખથી પીડાતા પ્રાણિસમૂહને જોઈ સર્વસામાન્ય રીતે સર્વ પ્રાણીઓ ઉપર For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy