________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૫ ]
ધામ સ્થાન ફક્ત મોક્ષ જ છે માટે તેને મેળવવા પરમ - પુરૂષપ્રણીત રત્નત્રયી ( જ્ઞાન, દર્શન અને ચારિત્ર)ને આરાધવાની પ્રવૃત્તિ તે સંવેગ. (૪) પ્રશમ-કોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કામ, વિષયાભિલાષ અને તૃષ્ણા આદિ મોહનીયને ઉપશમ કર ને કષાયોને દબાવવા તે પ્રશમ કહેવાય. નિર્વેદ વિગેરે ઈચ્છાદિકની પછીથી થતા હેવાને લીધે તેઓ યોગનાં જ કાર્ય છે. તેઓ સમ્યકત્વનાં જ કાર્યરૂપ લિંગ છે, એમ આગામમાં પ્રસિદ્ધ છે. યોગના અભ્યાસથી મેળવેલ અનુભવસિદ્ધ પુરૂષના મત પ્રમાણે અનુકંપા વગેરે ઈચ્છાદિગનાં કાર્ય છે. વાસ્તવિક રીતે તે સમ્યક્ત્વને લાભ થયે છતે પણ વ્યવહારથી ઈચ્છાદિક ગની પ્રવૃત્તિથી જ અનુકંપાદિ ભાવને પરિણામ થાય છે, એ જ તેની સિદ્ધિ પ્રમાણતા છે,
જ્યાં અનુકંપાદિ સામાન્ય હોય ત્યાં ઈચ્છાદિ વેગ પણ સામાન્ય જ હોય છે. તેવી જ રીતે અનુકંપાદિ વધુ હોય ત્યાં ઈચ્છાદિક યુગ અધિક જાણવ, માટે ઈચ્છાદિકને અનુકંપાદિકને હેતુ માનવો, એ ન્યાયસિદ્ધ છે. તે જ કારણથી પ્રશમ, સંવેગ, નિર્વેદ અને અનુકંપા એ આસ્તિકળ્યરૂપ લક્ષણે તે સમ્યક્ત્વના ગુણ રૂપે છે, તેને પશ્ચાનુપૂર્વથી જ લાભ જાણ એમ સદ્ધર્મવિંશિકામાં જણાવ્યું છે. ૮ “યથા માળે, વિવા િવ વિવામિ સુ તિ | " ' अवरद्धे वि न कुप्पइ, उवसम ओ सव्वकालं पि ॥ १० ॥
For Private And Personal Use Only