________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[ ૨૪ ]
આત્માને કદાચિત્ તેવા પ્રકારના ક્ષયાપશમના અભાવે સૂક્ષ્મખાધ ન થયા હોય તે પણ માર્ગાનુસારી ગુણ તે હણાતા જ નથી એમ નિશ્ચય જાવુ એવા શાસ્રકારોના મત છે. ઈચ્છાદિયાગના હેતુ કહ્યા હવે તેમના કાય જણાવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलम् - अणुकंपा निव्वेओ, संवेगो होइ तहय पसमुत्ति ।
एएसिं अणुभावा, इच्छाईणं जहासंखं || ૮ || छाया - अनुकम्पा निर्वेदः, संवेगो भवति तथा प्रशमश्च ।
एतेषामनुभावा, इच्छादीनां यथा संख्यम् ॥ ८ ॥
અ:અનુક’પા, નિવેદ્ય, સવેગ અને પ્રશમ આ ચાર ઇચ્છાદિયોગનાં કાય છે, ઇચ્છાનું કાર્ય અનુક ંપા, પ્રવૃત્તિનું નિવેદ્ય, સ્થિરતાનુ સવેગ અને સિદ્ધિનું પ્રશમ એમ અનુક્રમે કાય જાણવા.
;
..
ભાવાર્થ:(૧) અનુક'પા-દ્રવ્ય અને ભાવ એમ બને પ્રકારના દુઃખથી પીડાયેલાનાં દુઃખાને દૂર કરવાની ચ્છિા તે અનુકપા. (૨) નિવેદ–સ્રી કુટુંબ આદિ સર્વ પરિવાર સ્વાસ્થ્યમય હાય છે, તેએ સુખ-દુઃખમાં ભાગ લેનાર નથી, તેથી તેઆમાં કિચિત્ માત્ર પણ સુખ સ્થાન નથી એમ જાણી આ સસારને અસાર-નિર્ગુણુ સમજી સ'સારરૂપ અદીખાનેથી મુક્ત થવા માટે જે તીવ્ર અભિલાષા તેને નિવેદ કહે છે. (૩) સવેગ-દેવાના ભાગ પણુ ક્ષણિકવિનશ્વર હાવાથી અંતે નાશવત છે અને પરમ સુખનું
For Private And Personal Use Only