________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૩ ] छाया-एते च चित्ररूपा-स्तथा क्षयोपशमयोगतो भवन्ति ।
तस्य तु श्रद्धाप्रीत्या-दि योगतो भव्यसत्वानाम् ॥७॥
અર્થ–સ્થાનાદિ યોગના જ ઉપર કહેલા ઈચ્છાદિ ચેગે અનેક પ્રકારના છે, તેમજ તેઓ ક્ષપશમના ગે કરીને પ્રાપ્ત થાય છે. વળી તે શ્રદ્ધા અને પ્રીતિ વિગેરેના ગથી ભવ્ય પ્રાણીઓને પ્રાપ્ત થાય છે.
ટીકાઇચ્છાદિ ચાર યોગ અનેક પ્રકારના છે. પરસ્પર–એક બીજા ભિન્ન ભિન્ન પ્રકારના હોવાથી તેમજ સ્થાનાદિ વેગથી અધિકાર કરાયેલા તે ઈચ્છાદિયેગ અસંખ્યાત ભેદ યુક્ત થાય છે. આવા પ્રકારના સ્થાનાદિ
ગના અંતભૂત ઈચ્છાદિ રોગ હોય તે પ્રકારની બુદ્ધિ તે શ્રદ્ધા (૧) તે યુગની ક્રિયા-અનુષ્ઠાન કરવામાં આનંદ માનવ તે પ્રીતિ, તેમાં હૈયે રાખવું તે ધૃતિ, તે યોગને અનુભવ કરે તે ધારણું. એ પ્રમાણે પ્રીતિ અને શ્રદ્ધા આદિના વેગથી મોક્ષગમન માટે અપુનબંધક અસભ્યકૂવંત જીવોને પણ તેવા પ્રકારના ક્ષપશમ ભાવની વિચિત્ર સંપત્તિ વડે સ્થાનાદિ અથવા ઈચ્છાદિગને પ્રગટ કરે છે. અર્થાત ઈચ્છાદિ વેગને પ્રગટ કરવામાં ક્ષયે પશમ ભાવના ભેદરૂપ પ્રણિધાનાદિનું હેતુપણું છે એમ સમજવું. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે-જેને જેટલા પ્રમાણમાં ક્ષપશમભાવ પ્રગટ્યો હોય તેને તેટલા પ્રમાણમાં ઈચ્છાદિ સંપત્તિની સાથે સ્થાનાદિ યોગ પ્રગટે છે. મોક્ષ માર્ગ માટે આગળ જણાવેલ કિયા અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થએલ
For Private And Personal Use Only