________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૮ ]
તે અપેક્ષાએ કરીને એ સ્થાન આદિના એક એકના ચાર ચાર ભેદ સામાન્ય તત્ત્વદ્રષ્ટિથી જાણવા, તે ઈરછા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ એમ એગશાસ્ત્રને પ્રતિપાદન કરનારા જણાવે છે. मूलम्-तज्जुत्तकहापीई-इसंगया विपरिणामिणी इच्छा।
सव्वत्थुवसमसारं, तप्पालणमो पवित्चीउ .॥५॥ तहचेव एयबाहग-चिंतारहियं थिरत्तणं नेयं ।
સä પરસ્થા–વે પુછ હો સિદ્ધિત્તિ I छाया-तद्युक्तकथाप्रीत्या, सङ्गता विपरिणामिनी इच्छा ।
सर्वत्रोपशमसारं, तत्पालनं प्रवृत्तिस्तु ॥५॥ तथैवेतद् बाधक-चिन्तारहितं स्थिरत्वं ज्ञेयम् । सर्व परमार्थसाधक-रूपं पुनर्भवति. सिद्धिरिति ॥ ६॥
અર્થ –સ્થાનાદિ યોગથી યુક્ત જે મુનિકથાને પ્રીતિવડે સાંભળીને તે સ્થાનાદિ વેગ સહિત સંયમ રોગ આરાધવાના પરિણામવાળી બુદ્ધિ થાય તે ઈચ્છાગ કહેવાય. (૧) સર્વ સ્થાનાદિકોને ઉપશમ ભાવપૂર્વક પાલન કરવું તે પ્રવૃત્તિ એગ (૨) જાણ છે પ છે તે જ પ્રમાણે તે સ્થાનાદિક ને બાધ કરનાર એવા ભાવની ચિંતા ન કરવી તે સ્થિરપણું જાણવું, (૩) તેમજ સર્વ પરમાર્થ સાધકરૂપ જે શુભ પરિણામ હોય તે સિદ્ધિયોગ (૪) જાણવો. ૬
ભાવાર્થ–પૂર્વે કહેલા સ્થાનાદિ યોગના આરાધક સમકિતધારી શ્રાવક અથવા મુનિની શુભ કથા સાંભળ
For Private And Personal Use Only