SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૮ ] તેવી જ રીતે સકૃત બંધને પણ ચોગને અભ્યાસ હોય તે જણાવે છે–ગબિન્દુ શ્લોક ૩૬૯ सकृदावर्तनादीना--मतात्विक उदाहृतः । प्रत्यपायफलप्राय-स्तथा वेषादिमात्रतः ॥ અર્થ–સકૃતબંધક એક વખત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર જીવાત્માઓ અને બે વખત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધનાર આત્માઓને સ્થાનાદિક યોગનું શુદ્ધપણું ન હોવાથી તેમને વ્યવહાર અને નિશ્ચયથી પણ યોગ નથી; પરંતુ સાધુઓને વેષાદિવડે કંઈક યોગાદિની ક્રિયા દેખાય તે તે અભ્યાસમાત્ર અશુદ્ધ જ છે. આ પ્રમાણે સ્થાનાદિ યુગના આરાધકનું વિવેચન કરીને હવે સ્થાનાદિ રોગના ભેદ-પ્રભેદ જણાવે છે – मूलम-इकिक्को य चउद्धा, इत्थं पुण तत्तओ मुणेयव्यो। इच्छापवित्तिथिरसिद्धि-भेयओ समयनीईए ॥४॥ छाया-एकैकश्च चतुर्दा, इत्थं पुनस्तत्वतो ज्ञेयः । इच्छप्रवृत्तिस्थिर-सिद्धिभेदतः समयनीत्या ॥४॥ અર્થ–સ્થાન આદિ દરેક યુગને તત્ત્વદ્રષ્ટિથી વિચારતાં એક એકના ચાર ભેદ થાય છે. તે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરત્વ અને સિદ્ધિ એમ શાસ્ત્રમાં કહ્યા છે. | ભાવાર્થ-સ્થાન, ઊર્ણ, અર્થ, સાલંબન અને નિરાલંબન આ પાંચ અને જ્ઞાન અને ક્રિયા એ બે ભાગમાં વહેંચ્યા છે. For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy