________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૭ ] બંધક અને સમ્યગદર્શનીને યોગબીજ માત્ર જ હોય છે. અપુનબધક–જેમને ઉત્કૃષ્ટ કર્મની અવસ્થા ફરીથી બાંધવાની નથી હોતી, તેવા આત્માઓને તે યોગબીજ અવશ્ય હોય છે, એમ નિશ્ચયનયવાદીને મત છે. વ્યવહારનય આદિના મત પ્રમાણે યોગબીજ પણ ઉપચારથી યોગ જ છે, તેમજ અપુનબંધક અને સભ્યત્વવંત પણ સ્થાન આદિ રોગના સ્વામી હોય છે. નિશ્ચયનયના મતથી ચારિત્રવંત શ્રાવક અને સાધુઓ જ સ્થાનાદિ રોગના સ્વામી હોય એમ બંનેના મતમાં ભિન્નતા છે. વ્યવહારનય અને નિશ્ચયનયના આ પ્રમાણે ભિન્નમત છે.
अपुनर्बन्धकस्याऽयं, व्यवहारेण ताचिकः । अध्यात्मभावनारूपो, निश्चयेनोत्तरस्य तु ।।
ચોવિન્દુ ( રૂ૬૮ ) અર્થવ્યવહારનયના મત પ્રમાણે અપુનબંધક તેમજ સમ્યગદૃષ્ટિ આત્માઓ ક્રમે ક્રમે ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમ અગર ક્ષાવિકભાવ અથવા ઉપશમભાવ પામીને ચારિત્ર( ક્રિયા જ્ઞાનગ)ને પ્રાપ્ત કરે છે; માટે તે અપુનબંધક સમ્યગદષ્ટિ ચારિત્રગનું કારણ હોવાથી અહીં ઔપચારિક ભાવે કારણમાં કથંચિત્ કાર્યપણું કહેલું છે. નિશ્ચયનયના મત પ્રમાણે તે અધ્યાત્મ ચારિત્રવંત સાધુ અને શ્રાવકને જ સ્થાનાદિ યોગનું સ્વામિત્વ હોય છે.
For Private And Personal Use Only