________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૬ ]
ચૈાગમાં અંતર્ભાવ થાય છે, અને સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને બ્યુપરતક્રિયાતિવૃત્તિ એમ બે પ્રકારના શુકલધ્યાનને નિરાલખન ચેાગમાં અ'તર્ભાવ થાય છે. (૪) સમતા– સુખદુ:ખમાં સમભાવ હોવાથી અને સકલ્પવિકલ્પને વિનાશ થવાથી તેનેા નિરાલખન ચેાગમાં અંતર્ભાવ થાય છે. (૫) વૃતિસ’ક્ષય-મનના સકલ્પવિકલ્પને વિનાશ થવાથી અને શરીરનું હલનચલન પણ મધ થતુ હાવાથી તેના પણ નિરાલઅન યોગમાં અતર્ભાવ થાય છે, તેથી દેશચારિત્રી અને સચારિત્રીઓને જ સ્થાનાદિ યોગમાં પ્રવૃતિ સભવે છે એમ સિદ્ધ થાય છે.
હવે કાઇ શકા કરે કે જો દેશથી અને સવથી ચારિત્રવંતને સ્થાનાદિ યોગની પ્રાપ્તિ થાય તા એવા ચારિત્ર વિનાના વ્યવહારથી શ્રદ્ધા અને ધમ આદિમાં પ્રવૃતિ કરનારા શ્રાવ કાને સ્થાનાદિ ચેગની ક્રિયા ફળ વિનાની જ થાય ? આશકાના જવાખમાં કહે છે કે-દેશ અને સવ ચારિત્રથી રહિત એવા સમકિતવત અને માર્ગાનુસારી ગુણવંત આત્માઓને માત્ર ચાગબીજ જ હોય છે. તેમાં કેટલાએક વ્યવહારનયને પ્રધાન માનનારા પૂર્વધરા કહે છે કેमोक्षकारणीभूतचारित्रतत्त्व संवेदनान्तर्भूतत्त्वेन स्थानादिकं चारित्रिण एव योगः अपुनर्बन्धकसम्यग्दृशोऽस्तुतद्योगबीजम् ।
અ—માક્ષના કારણરૂપ ચારિત્ર અને તત્ત્વજ્ઞાન જેની અંદર છે એવા સ્થાનાદિકવાળું ચારિત્ર તે જ ચેાગ કહેવાય છે. જ્ઞાન અને ક્રિયા એ અને ચેાગ છે, અપુન
For Private And Personal Use Only