________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૫ ]
આપણને બાહ્યભાવના ચેાગે અનુકૂલ હાય અગર પ્રતિફૂલ હોય તેવા શત્રુ અગર મિત્ર ઉપર તથા પેાતાના શરીર પ્રત્યે અથવા પર-સામા પ્રત્યે વિકટ સાગામાં પણ સમાન ભાવ રાખે અને રાગ-દ્વેષથી દૂર રહે તે સમતાવાન કહેવાય. (૪) વૃત્તિસ`ક્ષય-મનથી થતાં સંકલ્પવિકલ્પાને તથા શરીરવડે થતું હલનચલન તથા મિત્ર, બાંધવ, સ્ત્રી, પુત્ર અને અનુકૂલ ભાજ્ય પદાર્થ અગર ભાગ્ય વસ્તુના મેળાપ-સંબંધ કરવાની ચિત્ત વૃત્તિને ત્યાગ કરવા, પછીથી આ વૃત્તિએ મનમાં ન આવવા દેવી તેને વૃત્તિસક્ષય કહે છે (૫) હવે તે અધ્યાત્મ આદિ ભાવા તે સ્થાન આદિ કયા ચેગેામાં અંતર્ભાવ થાય છે તે અહિંયા જણાવે છે.
( ૧ ) અધ્યાત્મઃ—દેવસેવા, ગુરૂભક્તિ, મત્રજાપ, તત્ત્વને વિચાર, વ્રતુ-પ્રત્યાખ્યાન, દાન, શીલ આદિ અનેક ભેદોથી યુક્ત હે!વાથી અધ્યાત્મના સ્થાન-ઊણુ અથમાં યથાયેાગ્ય અંતર્ભાવ થાય છે. ( ૨ ) ભાવનામંત્રી, પ્રમેાદ, કારૂણ્ય, માધ્યસ્થ્યાદિ ભાવના ભાવવા ચેાગ્ય હાવાથી ઊણુ અને અર્થમાં જ અંતર્ભાવ થાય છે. (૩) આધ્યાન-ધર્મ ધ્યાન અને શુકલધ્યાન એમ બે પ્રકારનાં ધ્યાન છે. તેમાં આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય આ ચાર પ્રકારના ધર્મ ધ્યાનને સાલઅન યાગમાં અંતર્ભાવ થાય છે, તેમજ શુકલ ધ્યાનના (૧) પૃથકત્રવિતક (૨) એકત્રુવિતક આ એ ભેદ પણ આત્મતત્ત્વ ચિંતનરૂપ હાવાથી સાલબન
For Private And Personal Use Only