SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૭ ] વેગ કહેલ છે, અને અર્થ, સાલંબન અને નિરાલંબન એ ત્રણને જ્ઞાન કહેલ છે. સ્થાન-આસનને સાક્ષાત્ કિયાગ કહ્યો છે, અને ઊર્ણ શબ્દોથી બોલવાપણું જ સ્વીકારાય છે તેથી જેટલા અંશે બોલવા પાડ્યું છે તેટલા અંશે કિયારૂપના હોવાથી ક્રિયાપણું જાણવું. અથ, આલંબન અને નિરાલંબન એ ત્રણમાં જ્ઞાન લક્ષણ ઘટવાથી તેઓ જ્ઞાનયોગ કહેવાય છે. હવે કર્મયોગ અને જ્ઞાનગને યોગ્ય કોણ હોય છે તે જણાવે છે. मूलम्--देसे सव्वेय तहा, नियमेणेसो चरित्तिणो होइ। इयरस्स बीयमित्तं, इत्तुच्चिय केइ इच्छति ॥ ३ ॥ छाया-देशात्सर्वतश्च तथा, नियमेनैष चारित्रिणो भवति । इतरस्य बीजमात्र--मित एव केचिदिच्छन्ति ॥ ३ ॥ અર્થ-આત્મદશાને નિર્મલ કરનાર આ પાંચ પ્રકારને યોગ નિયમથી ચારિત્રધારીને હોય છે, તેમજ દેશચારિત્રી-સમ્યગ દર્શન યુક્ત બાર વ્રતધારી શ્રાવકને પણ આ યોગ દેશત હોય છે, અને સર્વવિરતિધારક સાધુ મહાત્માને આ ચેગ સર્વત: હેાય છે જ. બીજા વ્રત વિનાના માત્ર સમ્યગદર્શનીને કે અપુનબંધકને માત્ર ગબીજ જ હોય છે એમ કેટલાક ગીતાર્થ મુનિઓને મત છે. ૩. ભાવાર્થ દેશચારિત્રવંત તથા સર્વચારિત્રવંતને પૂર્વ ગાથામાં કહેલા પાંચ સ્થાનાદિ રૂપયોગ નિશ્ચય હોય છે, ક્રિયારૂપ ગ તથા જ્ઞાનાગ એ બંને પ્રકારના ચોગ ચારિત્રમેહનીય કર્મના પશમ ભાવ થવાથી રિત્રમોહનીઆ તથા સાનગ એ વિજય For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy