________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૧૧ )
અર્થ-સ્થાન, ઊર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન એમ પાંચ પ્રકારને આ ગ તંત્રશાસ્ત્રમાં કહ્યો છે, તેમાં સ્થાન અને ઊર્થ એ બે પ્રકાર કમ (કિયા) યેગના છે અને બાકીના ત્રણ પ્રકાર જ્ઞાન મેંગના છે.
ટીકાથ-સ્થાન–જેનાથી સ્થિર રહેવાય તે સ્થાનઆસન, કાત્સર્ગ (કાઉસગ્ગ) પર્યકાસન અને પદ્માસન આદિ સકલ ગ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ વિશેષ પ્રકારનાં આસને છે. (૧) ઊર્ણ–આત્માને ગકિયામાં જોડતાં જે પ્રણવ મંત્રના શબ્દ બોલવામાં આવે છે તે ઊર્ણ કહેવાય છે, મંત્ર શબ્દ જેમકે– બટું સોડથું, તત્ત્વ, વીર, તથા આત્મધ્યાન, સમાધિ અને પ્રાણાયામ વિગેરેની ઉપયોગિતા જણાવનાર શાસ્ત્રોને ઊર્ણ કહે છે. (૨) અર્થ-ધ્યાન અને સમાધિ વિગેરેના પ્રારંભમાં બેલાતા મંત્ર અને તે સંબંધી શાસ્ત્રોના પરમાર્થ, ટીકાચૂર્ણ, અવચૂરી, નિર્યુક્તિ, ભાષ્ય, રહસ્ય અને વિવરણ આદિમાં રહેલા ભાવને સમજી તેવા પ્રકારની ભાવના યુક્ત થવું. (૩) આલંબન–બાહ્ય પ્રતિમાને આલંબને ધ્યાન અથવા ત્રાટક કરે, વીતરાગની પ્રેમથી પૂજ્યભાવે રાવણની જેમ ભક્તિ કરવી તે આલબન કહેવાય. આલંબનના ચાર ભેદ છે. (૪) નિરાલંબન-રૂપદ્રવ્યપ્રતિમા આદિના આધાર વિના નિર્વિકલપ ચિત્માત્ર સચ્ચિદાનંદના સ્વરૂપનું જ સમાધિ-ધ્યાન કરવું તેને નિરાલંબન યુગ કહે છે. વળી તે ગ પાંચ પ્રકાર છે, એમ ભેગને જ પ્રધાનપદ આપનાર દશનકારે-સાંગ્યાદિકેએ કહ્યું છે.
For Private And Personal Use Only