________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૭ ] સ્થળે જઈ શકાય છે. તેમજ શરીરમાં લાગેલા ક્ષય, ઉધરસ અને શ્વાસ (દમ) વિગેરેથી અશક્તિ આવવાને લીધે વિશેષે કરીને ધર્માનુષ્ઠાન તપ, જપ, ક્રિયા અને ધ્યાન કરવામાં વિદને આવે છે તેમને દૂર કરવા માટે “પિંડ નિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે “હિતાદ્દારા મિતાહારી ? આત્મધર્મ આરાધવામાં હિતકર થાય–વિઘ ન આવવા દે તેટલા જ પ્રમાણયુક્ત આહાર લે, શરીરને અનુકૂળ હોય અને ચારિત્ર બરોબર આરાધાય તે પ્રકાર અપ્રમત્ત રહી તે મનને મજબૂત કાબૂમાં લઈને વિચરે. જેમકે રેગથી પીડાયેલા મહામુનિશ્રી સનતકુમારે શરીર સંબંધી મમત્વ દૂર કરી અનેક પ્રકારના પ્રલેભનને જીતી શુદ્ધતર ચારિત્ર આરાધ્યું તેવી રીતે અન્ય મુમુક્ષુ જનેએ વર્તવું. વળી જેમ બાહારોગ શરીરને પીડે છે તેમ આત્યંતર ભાવ રેગ આત્માને અનેક વાર જન્મ-મરણ કરાવે છે અને ભયંકર દુઃખે આપે છે, તેવા દુષ્ટ ભવદાયક મહારેગને નાશ કરવા માટે મહાવૈદ્ય શ્રી જિનેશ્વર ભગવાને, આ
ગરૂપી મહાઔષધ અમૃત જ ઉપયોગી છે, માટે તેનું જ યોગ્ય અનુષ્ઠાન કરવું એવી ભાવનાથી સમ્યગ્ર ધર્મને આરાધી બીજા પ્રકારને વિઘજય કર્યો, તેવી જ રીતે મોક્ષાર્થી જીવાત્માઓએ યત્ન કરે.
ત્રીજા પ્રકારને વિધ્રુજય-એક વટેમાર્ગ ભરજંગલમાં ઘાટી ઝાડી વટાળીઆ વિગેરે કારણોને લીધે ભૂલો પડ્યો છે. દિશાને ભ્રમ થયો છે એવામાં તે રસ્તાના જાણકાર કોઈ એક બીજે
For Private And Personal Use Only