________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ] પિતાની શક્તિ પ્રમાણે નિર્દોષ વસ્તુવડે ઉપકાર કરે, પરંતુ તેઓને હીન ગુણવાળા જાણે તેમની ઉપર કાધ કે દ્વેષ કરવો નહી અને તેમને સુધારવા માટે યોગ્ય પ્રયત્ન આવશ્ય કરે તેમજ ગુણવંત વ્રતવાળા અથવા સમ્પર્વધારી જીવાત્માઓ પ્રત્યે સાધર્મિક પ્રેમ લાવીને તેમની આપણાથી બનતી ધાર્મિક તથા આર્થિક અવસ્થા સુધારવી તેમને આદરસત્કાર કરે અને પોતાની ધર્મક્રિયામાં અપ્રમત્ત રહેવું. ૪
હવે પ્રવૃત્તિનું સ્વરૂપ જણાવે છે तत्रैव तु प्रवृत्तिः, शुभसारोगायसङ्गताऽत्यन्तम् । अधिकृतयत्नातिशया--दौत्सुक्यविवर्जिता चैव ॥ ५ ॥
( રૂ-૮) અધિકૃત ધર્મસ્થાન( ગુરુસ્થાન)માંજ અતિશય અધિક નિપુણતા સહિત ઉપકારવડે સંગત અને સમ્યગ જ્ઞાનપૂર્વક અપ્રમત્તભાવે ચંચલતા રહિત અત્યંત અધિકૃત યત્નથી જે ક્રિયા કરવામાં આવે તે પ્રવૃત્તિ કહેવાય છે.
વિનજય-વિદને ઉપર જય મેળવ અર્થાત ધર્મકાર્યમાં જે અંતરાય આવતા હોય તેને પુરૂષાર્થથી ત્યાગ કરે તે વિદત જય કહેવાય.
હવે વિહ્વજયનું સ્વરૂપ કહે છે विघ्नजयस्त्रिविधःखलु, विज्ञेयो हीनमध्यमोत्कृष्टः । मार्ग इह कण्टकज्वर--मोहजयसमः प्रवृत्तिफलः ॥ ६ ॥
( જો -૧ )
For Private And Personal Use Only