________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ 8 ] એ પ્રણિધાન વિગેરે સર્વ પ્રકારના આશય ભેદ તત્ત્વથી વિચારતાં કથંચિત્ ક્રિયારૂપ છે અને આ પાંચ પ્રકારને જે આશય તે ભાવ કહેવાય. વળી આ ભાવ વિનાની ચેષ્ટા ” મન, વચન અને કાયારૂપ જે દ્રવ્યકિયા તે તુચ્છ-નિષ્ફલ છે અર્થાત્ ઈચ્છિત ફલ આપવા સમર્થ નથી.
પ્રણિધાન આદિ આશય જણાવે છે प्रणिधिप्रवृत्तिविघ्न-जयसिद्धिविनियोगः भेदतः प्रायः । धर्मज्ञैराख्यातः, शुभाशयः पञ्चधात्र विधौ ॥३॥
પ્રણિધિ, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિયોગના ભેદથી આ શુભાશય સમ્યગધર્મશ પરમમહર્ષિઓએ ઉપદેશ વિધિમાં પાંચ પ્રકારને કહ્યો છે. વળી તે શુભાશય યુક્ત ક્રિયાયોગ યથાર્થ ફલદાતા થાય છે. પ્રણિધાન લક્ષણ જણાવે છે.
प्रणिधानं तत्समये, स्थितिमत्तदधः कृपानुग चैव । निरवद्यवस्तुविषय, परार्थनिष्पत्तिसारं च ॥४॥
(વ૩-૭) - સદગુરૂને ઉપદેશ સાંભળી પિતાની શકિત પ્રમાણે ધર્મ પાળવા માટે તે સમયે જે વ્રતમર્યાદા રાખી હોય તેથી ઉતરતી કોટીના જીવાત્માઓ જે નીતિ, ધર્મશ્રદ્ધા અને પ્રેમ વિનાના હોય તેઓ પ્રત્યે પણ દયાવંત થઈ,
For Private And Personal Use Only