________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩]
आलयविहारभाषा - विनयो भिक्षाटनं समितिगुप्ति ।
प्रतिलेखनं प्रतिक्रमण, क्रियायोगो हि सर्वसाधूनाम् ॥ १ ॥
આલય-ઘર, ઉપાશ્રય, પાષધશાલા વિગેરે મુનિએને રહેવાનું સ્થાન. વાચન, પરાવન અને ધર્મકથા વિગેરે આત્માના અભ્યાસમાં ઉપકારી હાવાને લીધે ઉપચારથી યોગ કહેવાય છે. વિહાર–અપ્રમત્તપણે ગામાગામ વિહાર કરવા, ભાષા-સત્ય ખેલવુ', વળી કાઇ પણ માણુસને દુઃખ ન થાય તેવી વાણી ખેાલવી વિગેરે પણ ઉપચારથી ચેાગ જાણવા વિનય-અરિહંત આદિ દશ ધમ વધ ક સ્થાનકાના આદર સત્કાર અને બહુમાન વગેરે કરવું તે પણ ઉપચારથી યાગ છે. ભિક્ષાટન-નિર્દોષ ગાચરી માટે ચેાગ્ય ગૃહસ્થાના ઘરમાં ગમનાગમન કરવું. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ પ્રતિલેખન અને પ્રતિક્રમણ વિગેરે સાધુએ માટે પ્રાથમિક ક્રિયા યાગ છે; તેમજ ચેગ શબ્દની વ્યુત્પત્તિથી મેાક્ષસાધનમાં કારણભૂત જે આત્માના શુદ્ધ વ્યાપાર તે જ ચેાગ કહેવાય છે. વળી તે જ પ્રમાણે સ પ્રકારના શુદ્ધધના વ્યાપારમાં પણ યોત્વ ઘટે છે. તે આ પ્રમાણે કહ્યું છે કે-પરિશુદ્ધ-પ્રણિધાન આદિ શુદ્ધ આશચેાથી જે યુકત હાય તેજ ચેાગ અને જે તેવા પ્રકારના ન હોય અને માત્ર દ્રવ્ય-બાહ્યક્રિયારૂપ જ હાય તે તુચ્છ ફૂલ વિનાના હોવાથી યાગ ગણાતા નથી, કહ્યું છે કે— आशयभेदा एते, सर्वेऽपि ततोऽवगन्तव्याः | भावोऽयमनेन विना चेा द्रव्यक्रिया तुच्छा ॥ २ ॥
( ì. રૂ-૨ )
For Private And Personal Use Only