________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ नमो वीतरागाय |
श्रीमदाचार्यप्रवर सद्गुरुश्रीबुद्धिसागरसूरीश्वरेभ्यो नमः
श्रीयोगविंशिकाप्रकरणम् ।
ऐन्द्रश्रेणिनतं वीरं, नत्वा तत्त्वोपदेशकम् | યોગવિશિષ્ઠા નુયાય, ગેસ્કૃતિ: મુશ્રિયે ! ? ।।
અપાર આધિ અને વ્યાધિગ્રસ્ત સ`સારના ભયથી પીડાતા ભવ્ય જીવાત્માઓને માત્ર ધુમ જ સુખદાયક શરણ છે. વળી તે ધમ દાન, શીલ, તપ અને ભાવ એમ ચાર પ્રકારના છે, તેમાં પણ સવથી ભાવધ નિશ્ચયથી મેાક્ષનું અવ્યાબાધ સુખ આપે છે, વળી તે ભાવ અંતઃકરણની શુદ્ધતા વિના પ્રાપ્ત થતા નથી, તેમ જ અતઃકરણની શુદ્ધિ આત્માના યાગની અપેક્ષા રાખે છે, અર્થાત્ આત્માગ વિના હૃદયની શુદ્ધિ થતી નથી. શ્રીમદ્ ચÀાવિજય વાચકવય જણાવે છે કેઃ
For Private And Personal Use Only