________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યોગાનુભવી ગુરુદેવ-સ્મરણ
( કવાલી) સમજાયે ન ગતિ ન્યારી, દિવ્યાત્મન ! ગુરુજી, ગુરુજી, ગુરુજી. મુઝાયે મતિ અતિ મહારી, પ્રેમાત્મની ગુરુજી, ગુરુજી, ગુરુજી. ટેક સુષુમણાને દંડ બનાવું, ઈડા પિંગલા બાંધુ તાર; હર નાડી--તાંતે ગાઉ, દેવાંશી ! ગુરુજી ગુરુજી ગુરુજી. ૧ આનંદમય સ્ના પ્રકાશી, જે જ્ઞાનચક્રે ઉલ્ લા વી; અમ ઉરમાં આવી પ્રકાશો, જ્ઞાનેન્દુ! ગુરુજી ગુરુજી, ગુરુજી. ૨ ઓકાર કેરી ધૂનમાં, મગ્ન બ્રહ્માનંદમાં, આનંદે ઐકય ધારો, આનંદી ગુરુજી, ગુરુજી, ગુરુજી. ૩ ઉરનાં સિંહાસને, આ સૂનાં પડ્યાં ગુરુજી ! પ્રેમેથી આપ ચરણે, દિવ્ય માંડે ગુરુજી, ગુરુજી, ગુરુજી. ૪ કરુણા કરી ગુરુએ, જોતિ પ્રકાશ્યા; હેમેન્દ્ર હર્ષ ના સમાતે, હર્ષમૂર્તિ! ગુરુજી, ગુરુજી, ગુરુજી, ૫
Jo)
ક્રમ
==
For Private And Personal Use Only