________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૧ )
અચ્યુતાન, જગદીશ્વર, શિવ, સ્વયંભૂ, શકર, સદાશિવ, વગેરે નામથી પણ લખાવવામાં આવે છે. તેમનું ધ્યાન, સેવા, શક્તિ, સ્મરણ કરવાથી આત્મા પેાતાના ક્રમના ક્ષય કરી પરમાનંદનો અનુભવ કરે છે. શ્રીમાન્ બુદ્ધિસાગરસૂરીધરજી ‘ આત્મપ્રદીપ'માં જણાવે છે કે~
प्रभुं विभुं परेशानमात्माऽऽत्मानं स्मरेद्यदा । तदा स तन्मयो भूत्वा स्याज्जन्मादिविनाशकः ॥७८॥ महेश्वरं महाघारं, अच्युतानन्दकं स्मरेत् । स प्राप्नोति ध्रुवं सौख्यं, भूत्वा श्री जगदीश्वरः ।। ७९ ॥ शिवं स्वयंभुवं भक्त्या, वन्दस्वान्तरदृष्टितः । भोक्ता स्वकीयऋद्धीनां, शंकरस्त्वं सदाशिवः ||८०||
અ—(૧) જ્યારે પ્રભુ-આત્મા આઠ કર્મની વર્ગણાથી ઘેરાયલા છે તેવખતે શુભેદય થવાથી આત્મવીય ફેારવી આઠ કમની વગણાના જ્યારે ક્ષય કરીને પરમાનંદને પ્રાપ્ત કરે છે, તેવી શક્તિને ધારણ કરનારા હોવાથી તે આત્મા પ્રભુ કહેવાય છે. (૨) વિભુ-વ્યાપક પરમાત્મા કેવલજ્ઞાન– રૂપ આત્મવર્ડસ દ્રવ્યગુણપર્યાય જે લેાકાલેકમાં રહેલા છે તેને સદા સર્વદા જાણે છે, દેખે છે તેથી પરમાત્મા વિભુ કહેવાય છે. (૩) પરેશાન-પરમેશ પરમાત્મા અનંતજ્ઞાન, અનતન, અન'તચારિત્ર, અનંતવીય, અને તઆનંદ, અનાદ્ધિ પરમાત્મામાં પૂર્ણ પણે પ્રગટેલી હોવાથી પરમેશ અથવા પરમેશ્વર કહેવાય છે. (૪) મહેશ્વર
For Private And Personal Use Only