________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩૦ )
ગ છે તેને પ્રાપ્તકરીને જ્ઞાનાવરણીય, મોહનીય, અંતરાય કમને સમૂવ સબીજ ક્ષય કરીને કેવળજ્ઞાન, દર્શન તથા પૂર્ણાનંદરૂપ શિવદયને પામે છે, તેથી પરમાત્મા-ગુણગુણીના અભેદરૂપે હોવાથી તેને શિવોદય કહેવામાં આવે છે. (૫) સત્યાનંદ-જગતના જીવો પાંચ ઇદ્રિનાં ત્રેવીશવિષને ભોગવવામાં મશગૂલ-તત્પર થયેલા હોય છે તેથી તેઓ પુદ્ગલ ભેગમાં જે જે સુખ માને છે તે સર્વ અરિથર અને ક્ષણિક છે, નાશ થનારા છે તે ભેગોને મેળવવા માટે અનેક પ્રકારના કુકર્મ કરવા પડે છે, તે કુકર્મના ભયંકર-દુઃખકારક વિપાકને પિતાને જ ભેગવવા પડે છે, માટે તે માનેલું સુખ–આનંદ ક્ષણિક અને ઔપચારિક છે તે સત્ય આનંદ નથી પરંતુ સર્વ કર્મને ક્ષય થાય તે પછીની અવસ્થા-નિક્રર્મ અવસ્થામાં આત્મા શાશ્વત સુખમય આનંદ અનુભવે છે, તેથી સિદ્ધાત્માઓ “સત્વાનંદ” કહેવાય છે (૬) પર-સત્કૃષ્ટ સર્વ જી કમને આધીન છે. ત્યારે પરમાત્મા પરમેશ્વર સર્વકર્મને નાશ કરીને પૂર્ણસ્વતંત્ર થઈને આત્માને સત્ય આનંદ અનુભવે છે અને ભવ્યાત્માને તે સત્યાસત્ય, સુખ, દુઃખ, તેના કારણોને ઉપદેશ આપીને સર્વજીને મુક્તિને સત્ય આનંદ બતાવે છે, તેથી અરિહંતે સામાન્ય કેવલીઓ પર એટલે પરમાત્માપરમેશ્વર કહેવાય છે. આ છે વિશેષણે અર્થવડે પરમાત્મા, પરમેશ્વર અથવા સર્વેશ્વરોને લાગુ પડે છે, તેમજ પરમાત્માને પ્રભુ, વિભુ, પરેશાન, આત્મા, મહેશ્વર, મહાધાર,
For Private And Personal Use Only