________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯)
સંસાર, તેને સમૂળ ક્ષય કરનાર તેઓ ભવ શત્રુ ગણાય છે. યથાખ્યાત ચારિત્ર આચરી, સંગી, અગી પદપ્રાપ્ત કરીને પૂર્વે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરેલી છે જેમણે તે સિદ્ધપરમાત્મા ભવશગુ કહેવાય છે. અથવા અરિહંત પરમાત્મા તથા સામાન્ય કેવલી પરમાત્મા સેંકડે ધર્મસભા એટલે ધર્મોપદેશ આપવા માટે સમવસરણમાં અને સુવર્ણ કમલાસને બિરાજીને અનેક ભવ્યાત્માઓને ધર્મોપદેશ આપીને ત્રિવિધતાપ આધિ, વ્યાધિ, ઉપાધિને ત્યાગ કરાવેલ છે, પરમાનંદનું દાન કરેલ છે. નિયતા સંપ્રાપ્ત કરી અન્ય ભવ્યને અભય આપેલું છે. તેથી તે પરમાત્માએ
ભવશત્રુ” કહેવાય છે. (૪) શિવદય-શિવ એટલે કલ્યાણ અથવા સુવર્ણ વા પરમાનંદ તેનો ઉદય, “આત્મા અનાદિ કાલથી સુવર્ણની પેઠે રજ-કર્મરૂપ મલથી મલિન થયેલ હતા, ત્યારે સદ્ગુરુને સમાગમ પામીને, ધર્મનો ઉપદેશ સાંભળીને, પરમાર્થને સમજીને, અશુભાકર્મને ક્ષયકરતાં યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ કરીને મેહનીય આદિ કર્મની ગ્રંથીનો ભેદ કરીને-દીને, અનિવૃત્તિકરણ કરી, યથાર્થ તત્વશ્રદ્ધાને સંપ્રાસકરીને શુદ્ધ સમ્ય ફત્વ પામે છે. ત્યાર પછી શક્તિ અનુસાર વ્રત નિયમ કરતાં કરતાં આત્મવીર્યને પ્રગટાવી ને સર્વ આસવરૂપ પાપબંધના કારણેને રોકનાર પંચ મહાવ્રતરૂપ ચારિત્રચગને આરાધીને, પૂર્વ કર્મમલને ક્ષયકરી શુદ્ધ સુવ
ની પેઠે અનંતાનંદમય ક્ષાયિક ભાવને જે ચારિત્ર
For Private And Personal Use Only