________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮ )
ત્યાં અભાવ છે સ્વાભાવિક શુદ્ધ સચ્ચિદાન દમય કેવળજ્ઞાન દર્શનમય મુક્ત-સિદ્ધ પરમાત્મા મેક્ષમાં અનંતસુખને અનુભવ કરે છે. માયાવી પ્રકૃતિમાં પુરુષાર્થોના ત્યાગ થવાથી સ્વરૂપમાં અવસ્થાનરૂપ કૈવલ્યમય ચિત્તિશક્તિઆત્મશક્તિવ'ત સિદ્ધ પરમાત્માને ધમ મેધસમાધિ, શિવેાદય, સત્ત્વાનંદ, પર-પરમેશ્વરત્વ, વગેરે કહેવામાં આવે છે. કે
धर्ममेोऽमृतात्मा च भत्रशत्रुः शिवोदयः । સાનન્ત: પતિ, યોગ્યોડોવાયોતઃ || ૪૨૨ ||
અ—આત્મા ધમેઘ સમાધિને ધારણ કરતા હાવાથી તેને ધમેઘ કહેવામાં આવે છે. જેમ મેઘ પાણી વરસાવીને પૃથ્વીને તાપ નષ્ટ કરે છે તેમ સ ઘાતીકના ક્ષય કરનારા સર્વજ્ઞપરમાત્મા જગતજીવેાના ત્રિવિધ તાપને ધદેશનારૂપ મે વરસાવીને અન્તઃકરણા શાંત કરે છે. તેમજ સિદ્ધપરમાત્મા સ્વરૂપરમણુતારૂપ ધમ મેઘને ધારણ કરતા હૈાવાથી ધમ અને ધર્મીના તાદાત્મ્ય સંબંધ હાવાથી સિદ્ધાત્મા પણ (૧) ધમેઘ કહેવાય. (૨) અમૃ તાત્મા-જે આત્માએ મૃત્યુના કારણરૂપ જન્મને ઉત્પન્ન કરતા નથી તે જન્મ મરણુ કારણરૂપ શુભાશુભ અયવસાયને ત્યાગકરી આત્મસમાધિમાં સ્થિત રહુિને સવ માહુનીય આદિ હળાહળ ઝેરરૂપ કર્મના ક્ષય કરીને જન્મમરણને નાશ કરે છે તેથી તે સિદ્ધપરમાત્મા અમૃતાત્મા કહેવાય છે. (૩) ભશત્રુ-ભવ એટલે જન્મમરણરૂપ
For Private And Personal Use Only