________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૭ )
तदनन्तरं समुत्सन्न - क्रियमाविर्भवेदयोगस्य । अस्यांन्ते श्रीयन्ते वघातिकर्माणि चत्वारि
જાય છે. ત્યાં કહ્યું છે કે
॥ ૧૬ ॥
અર્થ-અચિત્ય વીય વાન એવા જ્ઞાન, દર્શન, ચર્ચારત્રરૂપ લક્ષ્મીવંત ભગવાન્ ખાદર શરીરયોગમાં રહીને જલ્દીથી બાદર વાણી તથા મના ચેોગને રુપે છે. પછી સૂક્ષ્મ કાયયોગથી આદર કાયયેગને રૂપે છે. એમ આદર કાયને જ્યાં સુધી ન રૂપે ત્યાં સુધી સૂક્ષ્મ કાયયોગ રૂધાય નહિ માટે તે પ્રમાણે આદર મન, વચન, કાચાના યાગને રૂચે ઇતે સૂક્ષ્મ વચન, મન એમ એ ચેાગને સૂક્ષ્મ કાયયોગવડે રૂંધીને ત્યારપછી સૂક્ષ્મતયાગની ક્રિયાને રૂધનારું ધ્યાન ધરે છે. ત્યારપછી સમુચ્છિન્ન ક્રિયા-સમ્યગ્ પ્રકારે સર્વ ક્રિયાઓને ત્યાગી દઇને અયોગી ગુણસ્થાનકે આવીને ચાર અઘાતી કને ક્ષય કરે છે. અશરીરી થઇ મુક્તિમાં નિર ંતર મગ્ન થાય છે.
સચ્ચિદાન દ્નમાં
सादिकमनन्तमनुपम - मव्यावाधं स्वभावजसौख्यं । प्राप्तः सकेवलज्ञानदर्शनो मोदते मुक्तः
॥ ૬ ॥ અ-ઘાતિ અઘાતિ એમ સવ કમને ક્ષય કરી મેાક્ષમાં જવાની આદિ હાવાથી પણ ત્યાંથી ફરી બીજી સ્થિતિમાં જવાને અભાવ હાવાથી સાતિ અનત ભાગથી મુક્તિમાં ઉપમા રહિત હૈાવાથી અનુપમ મન, વચન, કાયાના યાગના સર્વથા અભાવ થવાથી સાતા અસાતારૂપ વેદના પીડાના
For Private And Personal Use Only