________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૬ ) અર્થ–આત્માને જે ઘાતકર્મને ક્ષય થાય તે કેવળજ્ઞાન, દર્શન પ્રાપ્ત થાય છે અને તીર્થંકરનામકર્મને ઉદય હોય તે અનેક દેવ-દેવીઓથી વંદન કરાય, પૂજા અતિશયથી યુક્ત પૃથ્વીમાં વિચરી અનેક ભવ્ય પ્રાણીઓને ઉદ્ધાર કરે છે અને સમવસરણમાં દેશના આપીને મોક્ષમાર્ગને પ્રવાહ વધારે છે, પણ જે અત્માને તીર્થંકરનામકર્મને ઉદય નથી તેવા સામાન્ય કેવલીઓ પણ આયુષ્યના કાળ સુધી પૃથ્વીમાં વિચારીને સુવર્ણ કમલાસને વિરાજી દેશના વડે જગતજીને સમ્યગ ધર્મને માર્ગ ઉપદેશ કરે છે–મોક્ષમાર્ગને પ્રવાહ ચલાવે છે. ચે. પ્ર. ૧૧
संपन्न केवलज्ञानदर्शनोऽन्तर्मुहुर्तशेषायुः । अर्हति योगी ध्यान, तृतीयमपि कर्तुमचिरेण ॥ ४९ ॥ કેવળજ્ઞાનદર્શન યુક્ત અહંત તથા સામાન્ય કેવળ યોગી ને જ્યારે મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ થવા આવે છે અને એક અંતમુહુર્ત કાળ માત્ર બે ઘડી) બાકી રહે છે ત્યારે ત્રીજું શુકલધ્યાન કરે છે. श्रीमानचिन्त्यवीर्यः, शरीरयोगेऽथ बादरे स्थित्वा । अचिरादेव हि निरुणद्धि, बादशैवाङ्मनसयोगौ ।। ५३ ।। सूक्ष्मेण काययोगेन, काययोगं स बादरं सन्ध्यात् । तस्मिन्ननिरुद्ध सति शक्यो रोद्धं न सूक्ष्मतनुयोगः ॥५४॥ वचन मनोयोगयुग, सूक्ष्म निरुणद्धि सूक्ष्मात्तनुयोगात् । विदधाति ततो ध्यानं, सूक्ष्मक्रियमसूक्ष्मतनुयोगम् ।। ५५ ॥
For Private And Personal Use Only