________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪ ) પર્યાયરૂપે ઉત્પન્ન થવું, નષ્ટ થવું અને દ્રવ્યત્વરૂપે પ્રવયણે રહેવું–આ પ્રમાણે જેમાં વર્તવાપણું હોય તે ગુણ પર્યાય યુકત હોય તે દ્રવ્ય, અને તે સદુદ્રવ્ય કહેવાય છે, પણ શત્રુ અનુરાગ્રથિરમાવે નિવરવમ્ ! એવું કુટસ્થ નિત્યનું લક્ષણ વિચારતાં એ વિચાર કેઈ પણ દ્રવ્યમાં ઘટતું જ નથી છે ૪-૩૩ છે
मूत्रं-पुरुषार्थशृन्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरितिः ।। ४-३४ ॥
ભાવાર્થ-જે મેળવવા પુરૂષાર્થ થતો નથી તેવા રાજસ, તામસ, સાત્વિક ગુણેને નાશલય થાવાથી એટલે પુરૂષને ભેગરૂપે પરિણામ ન પામવાથી પુરૂષ-આત્માને સંબંધ ત્યાગ થાય છે. અને ઘાતી કર્મ રૂપ રાગદ્વેષ, મેહમાયા, ક્રોધ, માન, માયા, લોભ, અજ્ઞાન વગેરે દોષરૂપમાયિક ગુનો ક્ષય કરીને આત્મા ચિતિશકિત-ચૈતન્ય નિરાવરણપણું કૈવલ્ય જ્ઞાનદર્શનરૂપ સ્વસ્વરૂપમાં વાસ્તવિકરૂપે સ્થિતિમાં પ્રતિષ્ઠિત થાય છે. સવરૂપ પ્રતિષ્ઠા અથવા ચિતિશક્તિની પ્રાપ્તિ થાય તે જ કેવય. કહ્યું છે કે– कर्मोपाधिकृताभावा- स्तद्भिन्नो निश्चयात्स्मृतः। सोऽहं तत्त्वर्मास प्रोक्त-अात्माऽसंख्यप्रदेशकः ॥१॥ શનત્તરશનજ્ઞાન-શારિત્રવા ઘં. अनन्तगुणपर्यायै-रुत्पादव्ययवारकः + ૨ ||
For Private And Personal Use Only