________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) અનુભવાય છે, માટે ફૂટસ્થ નિયતા તે શ્રદ્ધા કરવા લાયક નથી, પરંતુ સર્વ દ્રવ્યમાં દ્રવ્યપણે અકમ-નહિ બદલાવાપણું અને પર્યાયપણે કમથી બદલાવાપણું અનુભવાય છે, માટે ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે – “અમાનુવિચૈત્તાઇવર સુત્ત રઘુરવાર્ દ્રવ્યમાં પર્યાને કમ, દ્રવ્યત્વને અક્રમ અને ઉભય આત્મક પદાWવરૂપે ક્રમાક્રમ એમ ત્રણ લક્ષણથી યુક્ત હોય તેને અનુભવ માનવા યોગ્ય છે, પણ સત્ય પ્રમાણને અભાવ હોવાથી કુટસ્થ નિત્યતા તે માનવાજોગ નથી. ઉલય પ્રકારની-બને પ્રકારની નિત્યતા પદાર્થોમાં તાવ-ભાવનાની સત્તાને ઘાત ન થત હેવાથી નિત્યતા અબાધિત રહે છે. તે માત્ર કહેવા ગ્ય છે, પણ તે અનુભવગમ્ય નથી. જે કૂટસ્થ નિત્યતા મહર્ષિ ભાગવાન માને છે, તે જેવી રીતે પુરૂષમાં છે તેવી જ રીતે પુદ્ગલ પરમાણુઓમાં, ધર્મ દ્રવ્યમાં, અધર્મરૂપ દ્રવ્યમાં, કાલમાં, આકાશમાં પણ અનુભવાય છે, કારણ કે ત્યાં દ્રવ્યની કદાપિ હાનિ થતી નથી. આથી પયને ઉત્પાદ ને વ્યય થાય છે તે તે જડ અચેતન તથા ચેતન પુરુષમાં પણ સમાનભાવે અનુભવાય છે. ગુણધર્મવાળી બુદ્ધિ જ્ઞાન સામાન્ય વિશેષ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, ઉપયોગ વગેરે ગુણેને આત્માના એટલે પુરૂષના ગુણેમાં અધ્યવસાયને પરિણામોની પરાવૃત્તિ-પર્યાને નાશ, ઉત્પત્તિ એ ગ્રાહ્ય છે, તેવી રીતે આત્મા તેમાં તાદાસ્યભાવે હોવાથી તેની પણ પરાવૃત્તિ અભેદભાવે કાયમ જ છે. વળી જે કહેવામાં આવે છે કે
For Private And Personal Use Only