________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૧ ).
પડવું, વિનાશ પામવું એવા પ્રકારને ધર્મ સહચારભાવે રહેલો છે; પણ પરમાણુઓ સર્વથા નાશ પામતા નથી. તેમાં રહેલા ગુણ પર્યાયે નવા નવા સ્વરૂપે ઉત્પન્ન થાય છે. તેમાં ગુણ કાયમ રહે છે અને પર્યાય ક્રમશઃ નવા નવા થાય છે. કહ્યું છે કે “દૃમાવિગુw: મમાવિષર્ચા:” દ્રવ્યમાં દ્રવ્યરૂપે નિત્ય રહે તે ગુણ, અને “ક્રમે ક્રમે થાય તેને પર્યાય કહેવામાં આવે છે,” માટે દ્રવ્ય નિત્ય હોવા છતાં પણ તેના પર્યાયે કમ અનુભાવવામાં આવે છે. આ કારણથી મહર્ષિજી તથા વ્યાસજી ભાષ્યકાર “ નિયતા, ટનરના પરિણામ નિયતા =” નિત્યતા બે પ્રકારની કહે છે. એક કૂટસ્થ નિત્યતા અને બીજી પરિણામી નિત્યતા. તેમાં કૂથ નિત્યતા આત્માપુરુષ સંબંધી છે, અને પરિણામી નિત્યતા સત્વ, રાજસ, તામસ, ગુણવાળી છે, તે માયામાં છે. તેમાં જે આત્માને ફૂટસ્થ નિત્ય માનીએ તો સુખ-દુઃખ, નીચ-ઊંચ નિમાં ગમન આગમન, એક વખત શેઠ બીજી વખત દાસ, એક રાજા તે બીજે પ્રજાજન, એક યેગી તે બીજે ગી–આવી વિચિત્રતા આત્માઓમાં જે જેવાય છે તે તમારી માન્યતાથી તે ન હોવી જોઈએ; પરંતુ તેમાં જે જે પરિણામે-પર્યાને અનુભવ થાય છે, તે તે આત્માઓએ શુભ વા અશુભ કર્મ કરેલા છે, તેના વિપાકરૂપે જે તેવા પર્યાયે અનુભવાય છે તેમાં જો કે આત્માનું અલગપણું નથી પણ તેમાં તાદાસ્યભાવ
૨૧
For Private And Personal Use Only