________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૦ ) જ્ઞાન ) તે આત્માને ધર્મ છે, અને તે આત્મા તથા અન્ય પ્રમેયને યથાર્થ બતાવનાર છે. આ આત્માના જ્ઞાનસ્વરૂપ પર્યાય-પરિણતિમાં સર્વ લેક તથા અલેક (જગત તથા અન્ય સર્વ) સમાય છે એટલે જ્ઞાનમાં પ્રતિબિંબભૂત થાય છે. આ સર્વ આત્મપર્યાયને આત્મા કહે છે, તે પરપર્યાય-પૌગલિક પર્યાયને નથી કરતે તેથી મહર્ષિજી કહે છે કે કૃતાર્થોને-કૃત કૃત્ય થયેલા પૂર્ણ થેગીને સિદ્ધાવસ્થામાં ગુણેના પરિણામ કમની સમાપ્તી થાય છે તે પિદુગલિક ગુણો–રાજસ, તામસ, સારિક પ્રવૃતિઓના ગુણો-પરિણામ-પર્યાયમાં કર્મની સમાપ્તિ થાય છે એટલે કરવાપણું નથી રહેતું, પણ આત્માના સહજ જ્ઞાન, દર્શનાદિ ગુણેના પરિણામ-પર્યાયને કમ શુદ્ધતાએ શરૂ થાય છે કે ૪-૩૨ છે તેથી અત્ર પ્રશ્ન થાય છે કે કેમ તેને કહે ?? सूत्र-क्षणप्रतियोगी परिणामापरान्तनिर्याह्य क्रमः॥४-३३।।
ભાવાર્થ–સર્વ દ્રવ્યમાં પર્યાને કમ હોય છે તેમાંથી પુદ્ગલ દ્રવ્યમાં ઘટ, ૫ટ આદિ દશ્યમાં પ્રત્યક્ષરૂપે જોવાય છે. અન્યમાં ઘણા અનુભવ મેગે દેખાય છે તે કામમાં આવનારા પરિણામે-પ અપર પરિણામની ઉત્પત્તિ સમયે અંત-નાશ પામનારા હોય છે. આ કમે ઉત્પન્ન થનારા પર્યાયે ક્ષણે ક્ષણે નષ્ટ થાય, અને નવા ઉત્પન્ન થાય છે, જેમ વસ્ત્રમાં નવીનત્વ તથા પૂરાણત્વ અનુભવાય છે અને ઘટપટ વિગેરે પદાર્થોમાં પૂર્વ પરિણામોનું ઉત્પત્તિ પણું જુનાનું વિનાશીત્વ, કારણ કે પુદ્ગલનું મળવું, વિખરાવું, સડવું,
For Private And Personal Use Only