________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(i૮ )
વસ્થામાં પણ ઊઘાડે જ રહે છે, તે કદા.પ પણ અવરાતે નથી, માટે કાઇ પણ કાળે આત્મામાં અચૈતન્યપણુાના પ્રસંગ અનતા નથો. જ્યારે કૈવલ્યજ્ઞાન પ્રાગટ્ય અવસ્થામાં હ્રાય ત્યારે જાણવા ચેાગ્ય વસ્તુ અલ્પ થાય છે એ વાત મનાવવાના પ્રયત્ન તે ખરેખર હસવા જેવે લાગે છે; કારણ કે જ્ઞાનનુ' અન ંતપણું એજ જ્ઞેય પદાર્થોનું અનંતપણું છે, તેજ સિદ્ધ કરે છે. એટલે કેવલજ્ઞાનથી આત્મા જગતમાં રહેલા અનતા દ્રશ્ય, ગુ, પર્યાય, ઉત્પાદન્યાયાદિને પ્રગટ કરે છે, કહ્યું છે કે—
सूक्तं चात्मपरात्मकतृकर्म जान पद पदमितिदिग् ॥
અ—હે પ્રભુ સર્વજ્ઞપરમાત્મા ! આપ ઉપદેશ આપતા કે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય, ઉપયાગ આદિ ચૈતન્ય ગુણવાળા અને સુખદુ:ખને જાણનારા એવા લક્ષણુથી યુકત
આ આત્મા છે, અને તેવા લક્ષણેાના અભાવવાળાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દાદિ જડ ગુણવાળા અચેતન પુદ્ગલ દ્રશ્ય છે, તેમજ ગમન ક્રિયામાં સહાય કરનાર ધમ દ્રશ્ય, સ્થિરતા કરવામાં સહાયક અધર્મેદ્રવ્ય, અવકાશ આપનાર આકાશ દ્રવ્ય, તેમ જ સમય, ક્ષશુ, ઘડી, મુહૂત, પ્રહર, દિવસ રાત્રિમાં પક્ષ માસ, અયન, વિગેરે બતાવનાર કાલ દ્રશ્ય છે તે અચેતન જડ છે. એટલે આત્માથી પર છે તેથી સ્વરૂપમાં જ્ઞાન, દર્શન આદિ ગુણુમાં રમણતા કરવી તે આત્મવ અને પુદ્ગલદિના ગુરુમાં રમવુ તે અનાત્મત્વ જાવુ. તેમજ તે જડમાં રમણતા કરતાં કર્મબંધ થાય તેને
For Private And Personal Use Only