________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૭ )
હોય તે અનંત વસ્તુને વિષય ન જ કરી શકે, માટે તે જ્ઞાન પ્રકૃતિજન્ય સિદ્ધ થતું નથી લાધ્યકારે કહ્યું છે કે –
अन्धो न मणिमाविध्येत्त-मनमुलिरावरेत् ।। સ્થાવર્ત ના મુતાનિહ્યાંsqનયત || 2 ||
અર્થ–સુંદર દેવમણી પાસે હોય તે પણ આંધળે મનુષ્ય તેને વિધી શકતો નથી, હાથ-અંગુલીએ વિનાને હોય તેઢાંકી શકત કે પકડી શકતું નથી, ગ્રીવા-કંઠ-ડેક ન હોય તે માણસ આભૂષણને પહેરીને શોભાવી શકતો નથી, જિદ્દા ન હોય તે તેની ગુણ-સ્તુતિ કરી શકો નથી. આવી રીતે જેમાં ચૈતન્ય નથી તેવી કેવળ જડ પ્રકૃતિ અન્યનું જ્ઞાન કરી શકતી નથી. તે કારણથી પ્રકૃતિએ જ્ઞાનજનક નથી પણ રાજસ તામસ સાત્વિક પ્રકૃતિએ જ્ઞાનાવરણીય આદિ રૂપે હેઈને તે જ્ઞાનાદિ ગુણને આવરવાનું–ઢાંકવાનું કામ કરે છે. તે પ્રકૃતિએને જેટલા અંશે ક્ષપશમભાવ આત્મા પુરુષાર્થથી પ્રાપ્ત કરે તેટલા અંશે તે જ્ઞાનવાન રહે છે. પ્રકૃતિએ ગમે તેટલી બળવાન થાય તે પણ સર્વથા જ્ઞાન-ચૈતન્ય શકિતને આવરી શક્તિ નથી. સર્વથા જ્ઞાનરૂપ સ્વરૂપનું આવરણ કરી શકે તે આત્મા અચૈતન્ય-જડથાય પણ તે કદાપિ પણ ચોગ બનતું નથી. કહ્યું છે કે"अक्खरस्स अनन्तमोभागो निच्य उम्याडिओ अत्थिजीवस्स"
અર્થ – ને નિરંતર ઓછામાં ઓછો અક્ષરકૃત જ્ઞાન તેને અનંતમે ભાગ અપજ્ઞાનાવસ્થામાં નિગેદા
For Private And Personal Use Only