________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧પ)
કષાયને બારમામાં ક્ષય કરી જ્ઞાનાવરણ, દશનાવરણ, અંતરા યરૂપ ઘાતી કમને સમૂલઘાત-ક્ષય કરીને સર્વ ક્લિષ્ટ કર્મવૃત્તિથી નિવૃત્ત થવરૂપ યથાખ્યાત ચારિત્રગને અનુભવતાં આત્મા તેરમા ગુણસ્થાનકમાં પ્રવેસ કરીને કેવલજ્ઞાનદર્શનને ભજે છે. આ ધર્મમેઘ સમાધિનો વણમાગ્યે મહાલાજ છે? ૪-૩૦ सूत्र-तदा सर्वावरणमलाऽपेतस्य ज्ञानस्याऽऽनन्त्यात ज्ञेयमल्पम्
૫ ૪–૨ // ભાવાર્થ–જ્યારે સર્વ કિલષ્ટ કર્મરૂપ મેલ આત્માથી દૂર થાય છે ત્યારે ચિત્ત એટલે મને તે વડે તથા ઈદ્રિવડે થતું પશમભાવનું મતિ તથા શ્રુતજ્ઞાન અને ઈદ્રિયે તથા મનની સહાયતા વિના જ્ઞાનાવરણીય કર્મના ક્ષે પશમ ભાવને આત્માને થતું અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન પણ નષ્ટ થઈને સર્વ રૂપી જ્ઞાનથી અત્યંત શ્રેષ્ઠ એવું સર્વજ્ઞાણાવાળું કેવળજ્ઞાન જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મિહનીય, અંતરાય એમ ચાર ઘાતી કર્મના ક્ષયને અનંત વસ્તુને સર્વદા જાણવા દેખાવારૂપ સામર્થ્યતાવાળું કેવળજ્ઞાન આત્મામાં પ્રગટે છે. આ જ્ઞાન માનસિક નથી જેટલા માનસ જ્ઞાન છે. તે આવરણના ક્ષપશમભાવે પ્રગટે છે. મનના સહચારથી વિચાર, મનનરૂપ બને છે તેમને ત્રણ પ્રકૃતિઓ તામસ્ રાજસ્ સાત્વિક હાય. છે, તેના ચગે વિચાર, મનન, ધ્યાન કરી શકે છે, રાજસ
For Private And Personal Use Only