________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૪ )
આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, સમાધિ, આદિયેગને અભ્યાસ-અનુભવ કરી નવા નવા શાને સાંભળી વિચાર વિવેક કરતા હતા, પણ જે તેઓ બાહભેગની વાંચ્છા કરે, પરલોકમાં દેવત્વ, ચકિત્વ, રાજ્ય આદિની કીતિ, યશ, લક્ષ્મીની વાંચ્છા કરે તે તેમને આત્મ-સમાધિને સ્થિરતા લાભ મળતું નથી, ઉલટું સંકલ્પ વિકલ્પ, આત રૌદ્ર ધ્યાનથી સંસારમાં પરિબ્રમણ થાય છે, માટે વિદ્વાનોએ વિવેકજ્ઞાનથી વસ્તસ્વરૂપને ભેદ કરીને પુદ્ગલભેગને મન, વચન, કાયાના વેગથી ત્યાગ કરતાં અને આતશદ્ર ધ્યાનને છોડતાં, મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ, કરૂણભાવને, ભાવતા, યમ-નિયમરૂપ બાહ્ય અત્યંતર આત્મચારિત્રને સેવતાં, તેના અત્યંત અભ્યાસગે પુગલભેગને ત્યાગતાં, ધર્મ યાન, શુકલધ્યાનને અનુભવગમ્ય કરતાં, વરૂપની રમણતા રૂપ ધર્મમેઘ સમાધિને શ્રેષ્ઠ આત્મ ભજે છે અને તે ગમાં પૂર્ણ સ્થિરતા પામીને સર્વ કર્મમળને ક્ષયકરીને પૂર્ણ કૈવલ્ય ભાવને પામે છે. ૪-૨૯
સૂત્ર-તતઃ શનિવૃત્તિ: | ૪–૨૦ .
ભાવાર્થ–તે ઉપર જણાવ્યા પ્રમાણે ધર્મમેઘ સમાધિમાં ક્ષાયકભાવે સ્થિરતા થાય તે અપ્રમત્તગી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણગવડે ઘાતી કર્મની અનેક પ્રકૃતિઓનો ક્ષય કરીને દશમા ગુણસ્થાનકમાં કષાયને અતિ સૂક્ષમ કરવારૂપ સૂમસંપરાય ગુણસ્થાનકને અવલંબે છે, પ્રાપ્ત કરે છે, ત્યાંથી સૂક્ષ્મ રહેલા મેહનીય
For Private And Personal Use Only