________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૩).
સૂત્ર-દાનમેષ રાવતુમ ઇ-૨૮
ભાવાર્થ–મેહભાવના જે સંસ્કારો હોય છે, તે આત્મામાં રહે ત્યાં લાગી વિવિધ કલેશ--પિીડા આપે છે, અને પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ પણ અંતે આત્માને બંધનકર્તા થાય છે, ચિત્તને અસ્થિર કરી આત્મસમાધિને વિનાશ કરે છે, માટે મહજન્યસંસ્કારને નાશ કર જોઈએ. જ્યારે સમાધિમાં પ્રવેશ કરતાં યેગીને અનેક ઉપસર્ગોવિદને આવે છે, તે વખતે તેને સમજાવે ક્ષય કરતાં ક્ષમા, આવ, માર્દવ વિગેરે ગુણથી આત્મભાવમાં સ્થિરતા લાવવી જોઈએ; તેથી સૂત્રકાર જણાવે છે કે બાહદુઃખ-કલેશની પેઠે તે સિદ્ધિઓ-લબ્ધિઓને પણ ક્ષય કરે એટલે પિતાના પિદુગલિક સુખ માટે તેને વ્યય-ઉપગ કર એગ્ય નથી. એવી ખાસ કાળજી રાખવી જોઈએ, તે સિદ્ધિઓ મળે તેમ પણ ન ઇચ્છવું. પરસ્ત્રી, વેશ્યા કુશીલની સંગત જેમ સભ્યને કરવી યોગ્ય નથી તેમ આત્મ-સમાધિના ઈરછનારા યેગીને તે સિદ્ધિઓ કદાપી ઈચ્છવાયેગ્ય કે અંગીકાર કરવા ગ્યા નથી. કદાચિત ગુરુ, સંઘ તથા ધર્મના રક્ષણ-ઉન્નતિના કારણે આદેશ થાય ત્યારે તે સિદ્ધિને ઉપચાર કરવાનો અપવાદ છે, પણ પિતાના માટે તે અહંકારથી ન જ કરે એમ જાણવું છે ૪–૨૮ सूत्र-प्रसंख्यानेऽप्यकुसीदस्यसर्वथा विवेकख्यातेधर्ममेघः
સમાધિ ! છે-૨૨ ભાવાર્થ–પ્રસંખ્ય-સર્વશાસ્ત્રના અનુભવીઓ જ્ઞાનવતે પણ તપ, જપ, મંત્રને અભ્યાસ, અનુષ્ઠાન કરતાં યમ, નિયમ,
For Private And Personal Use Only