________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૨)
પાવજે છ ૬ અનંત અક્ષર આતમા તું, જેડીલાને જગાડજે બુદ્ધિસાગર તરણું પાછળ, ભાનુને તું ભાલછે જ છે ૭ ” તે કારણે લબ્ધીઓમાં મુંઝાવું નહિ
તે સિદ્ધિઓ આત્મપ્રકાશમાં ધૂમકેતુ સમાન છિદ્રોમાં પૂર્વે બાંધેલ કર્મના સંસ્કારવડે મુંઝાઈ જવાનું બને છે, તેથી આત્મચરિત્રમાં વધારો થઈ શકતું નથી, તે જ કારણે ક્ષપકશ્રેણીનું શુદ્વાવલંબન પ્રાપ્ત નથી કરી શકતા, પણ કદાચિત અપ્રમત્તદશા રૂપ ચરિત્રગે ઉપશમશ્રેણીએ ચઢીને વિતરાગભાવનું પમિકચારિત્રને અનુભવીને આત્મા પાછા પડે છે, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવભવનું આયુષ્ય સાતવેદનીય યુક્ત બાંધીને અહિંનું આયુષ્ય પૂર્ણ કરી તેત્રીસ સાગર સુધી જ્ઞાનસમાધિ એગમાં લીન થાય છે, પણ ચારિત્રગ ત્યાં સુધી એટલે દેવનીમાં નથી આવી શક્ત, તે ભવ પૂર્ણ થયે મનુષ્ય ભવ પામીને પૂર્વના સર્વ સંસાર સંબંધી સંસ્કારને નષ્ટ કરી ચારિત્રગને અપ્રમત્ત ભાવે સાધીને કૈવલ્યજ્ઞાન, દર્શનને પામે છે. કેટલાક યોગીઓ સત્ય વિવેકને મોહના ઉદયથી ભૂલી જાય છે, તેથી તપસંયમથી શેડીઘણું પ્રાપ્ત થયેલી સિદ્ધિઓમાં મુંઝાઈ આત્મભાન અને સાધ્યને ભૂલી જઈને હું યેગી, હું સિદ્ધ, હું ગુરુ, હું સર્વજ્ઞ (અલ્પજ્ઞાન હોવા છતાં) એમ પિતાને માને છે. અવિવેકી ભક્તોથી પૂજા પામીને અહંકારથી તપ, જપ, સ્વાધ્યાય, ધ્યાન, સમાધિના ફલને હારી જાય છે, તેમજ ભવ-સંસારની પરંપરાની વૃદ્ધિ કરવા સાથે કણ–દુઃખને ભગવે છે. શાક-રા
For Private And Personal Use Only