________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૧૧ )
લબ્ધિઓમાં નઢુિં મુંઝાતે, સ્વસ્વરૂપમાં રમણુ કરતાં સ્થિરતાભાવે સમાધિમાં લીન થઇ સઘાતી કમને ખપાવી ચિત્તને એટલે મનને આત્માથી ક્રિયા વિનાનું બનાવી ક્ષપકશ્રણીવડે ચથાખ્યાતચારિત્રયોગને મેળવી, કેવલજ્ઞાનદર્શનને આત્મા ભજે છે. સૂત્રમાં સૂત્રકાર ચિત્તને કૈવલ્યને ભાવ જણાવે છે પણ ચિત્ત તા પુદ્ગલ છે અને કૈવલ્ય એ આત્મસ્વરૂપના થયેલા પૂર્ણ પ્રગટભાવ છે, માટે ચિત્તને ત્યાં વ્યાપાર રહેતા નથી; માત્ર આત્માના જ સદૃચિદાનંદમય શુદ્ધોપયોગ સ્વરૂપે વર્તે છે. ૧૪-૨૬૫
सूत्र - तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥। ४-२७ ॥ ભાવા —કૈવલ્યભૂમિમાં આવવા પ્રવૃત થયેલા યાગીઓને અનેક સિદ્ધિઓ, લબ્ધિ, વિભૂતિએ આડી આવીને ઉભી રહે છે. સત્પંથે જતાં ભુલાવા ખવરાવે છે, તે કારણે પરમ, ગુરૂદેવ જણાવે છે કે—
“પ્રેમી પરદેશી જના ત્યાં, લેાલથી લલચાવશે; મનહર માહી માનિનીઓ, હાવભાવ દર્શાવશે! જીવડા જાગીને રે, નેગી સ`ગે ચાલજે નિજ દેશમાં 1ા સ્વસ્થ ચિત્તે ચાલવુ ત્યાં, મેહ ઘાટી ભેદવી ! ઘાટ અવ ઘટ ઉતરીને, આત્મ સત્તા વેદવી. જીવડા–ના ૪ ૫ ચિત્ત નિજ ઉપયોગમાંહિ, રાત્રી દિવસ ચાલજે; પામી પ્રેમે દેશ તારા, નિજ સ્વરૂપે માલજે ! જી ॥ ૫ ॥ સારી આલમ દેખજે તુ', ચેાતી જ્યાત મિલાવજે; ભૂલી જગતનું ભાન વાલ્હમ, તારી ધ્રુવની
ST
For Private And Personal Use Only