________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦ )
ભલું ચિંતવ. આત્માને તે પિગલીક સંબધેથી પર જાણી હિત માટે ગવેષણ કરવી યોગ્ય છે. હિંસા, અસત્ય, ચૌરી,
વ્યભિચાર, સ્ત્રીભેગ, અને પરિગ્રહને ત્યાગ કરે. ઇદ્રિના વિકારને દમવા, કષાયને નાશ કરે, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ વિગેરે ભાવનાવડે આ માને વૈરાગ્યથી ભાવિત કર. મન તથા ઇંદ્રિયને વશ કરીને અપૂર્વ વૈરાગ્યથી અપ્રમત્તભાવે આત્મચારિત્રમાં સ્થિરતા કરવી તેથી ભવશ્રેણીની નિવૃત્તિ થશે-ભવ પરંપરા નાશ પામશે ૪-૨પ सूत्रं-तदा विवेकनिम्न कैवल्यप्राग्भारं चित्तम् ।। ४-२६ ॥ - ભાવાર્થ...જ્યારે આત્મા વિવેકદશી થઈને કષાયભાવથી ચિત્તને દૂર કરી આમચારિત્ર યુગમાં આવે છે, ત્યારે વિવેકમાં નિમગ્ન-તરૂપ બનીને એટલે વિવેકનમ્ર બનીને સંસારની મેહમાયાને પિતાથી પર જાણી તેને ત્યાગ કરીને હું આત્મા છું, એકલો છું, મારું કોઈ નથી, હું કોઈને નથી; માટે શરીર ઉપર પડતા દુઃખ-ઉપસર્ગોમાં મારે કેની સહાયની અપેક્ષા નથી, મન મારું નથી, હું સર્વ પુદ્ગલ સંબં,
થી પર છું, જ્ઞાન, દર્શન, ચારિત્રમાં જ મારું આત્માનું સત્ય ધન છે, હું ભીખારી નથી, રાજા નથી, શેઠ નથી, સર્વથી હું જુદો છું એમ એકત્ત્વ અનિયત્વ અશરણત્વ વિગેરે ભાવનાબળે આમચારિત્રગમાં સ્થિરતા કરતે, સમજાવે પરિસહ-ઉપસર્ગને જીતતા, ચારિત્રને આવરણ કરનારા ક્રોધ, માન, માયા, લેજ, રાગ, દ્વેષને ક્ષય કરતે સિદ્ધિઓ
For Private And Personal Use Only