________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૯ )
અનંતીવાર જપે ન હોય, તેમજ મરણ પામે ન હેયતેવું એક પણ સ્થાનક નથી કે જયાં અનંતી વખત તે દરેક સ્થળમાં જન્મ્ય હઈશ અને મરણ પણ પાયે હે ઈશ. તેમજ અનેક યાતના-દુઃખો પણ ભગવ્યા હશે માટે તેને ખેટે મમતવ હવે તે આત્મન ! તું છોડ. આ જગતમાં સગાકુટુંબીના સંબંધો પણ એવા જ અસહાયક હોય છે. તે શાવિશારદે જણાવે છે કે –
माया पिया य भाया, भज्जा पुत्ता सुही य नियगाय । इह चेव बहुविहाई, करंति भववेमणस्साई ।। १ ।। पियमाइभयणी भञ्जा, पुत्तत्तणेण सब्वे वि। जीवा जाया बहुसो, जीवस्सउ एगमेगस्स ॥ ६५ ॥
અર્થ-આ સંસારમાં ભમતા જીવને એકમેકપણે અનેક જીવાત્માઓ સાથે માતા-પુત્ર પણે પિતા-પુત્ર પણે ભાઈબેન પણે, ભાયો-ભરતારપણે, પિતા-પુત્રી માતા-પુત્રીપણે અનેક વખત પરસ્પર મળ્યાં છે, વૈર-વિરોધ પણ અજ્ઞાનતાથી પરસ્પર કર્યા છે એકબીજાના ધનમિલ્કત લુંટીને રેવરાવ્યા છે. આવું તે અનેક વખત કર્યું છે. તેઓએ તને પણ તેવી રીતે પીલ છે તે હવે તે તારા, અન્ય પારકા તું તેનો એમ કયા સંબંધને લઈને મોહ કરે છે? જે સામાન્ય જીવત્વ ધર્મને યોગે બંધુ માનતો હોય તે જગતના સર્વ આત્માઓ પ્રત્યે તું બંધુત્વભાવ રાખ. તેનાથી પર સંસારી સંબંધ વિનાના જીવ પ્રત્યે પણ વૈર–ઠેષ–ખેદ કરીશ નહિ. સર્વનું
For Private And Personal Use Only