________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૮)
અન્ય અનુકૂલ વ. પ્રતિકૂલ પદાર્થોના વિષયે આત્માને સાતા, અસતા, ખેદ હર્ષ આપનારા થાય છે તે જો કે આત્માથી વસ્તુતઃ ભિન્ન છે તે પણ વિચિત્ર કર્મના સંબંધના યોગે કથંચિત તાદામ્ય ભાવને ધરે છે તેથી આત્મા મિથ્યાત્વ, અવિરતિ, કષાયગમાં મુંઝાયે છતે વિચારે છે, હું સુખી, દુઃખી, રાજા, શેઠ, ભીખારી, દેવ, ઇંદ્ર વગેરે રૂપથી પિતાને માને છે અને અભિમાન ધરે છે. તેથી તેના વેગે સહજ આત્મવિવેકને ભૂલી જાય છે ૪-ર૪ मूत्रं-विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥४-२५ ॥
ભાવાર્થ –આત્માને જ્યારે ઘાતિકર્મના-જ્ઞાનાવરણીય, દશનાવરણય, મેહનીય, અંતરાય, કર્મને યથાર્થ ક્ષપશમભાવ પ્રગટે છે ત્યારે તેના ગે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણરૂપ ભાવનાના ગે ગુરુના ઉપદેશવડે, આગમની વાણી સાંભળવાથી પ્રગટેલ વિવેકવડે સમ્યગદર્શન પ્રગટે છે–આત્માને વિશેષ પ્રકારનું તાત્વિક દર્શન પ્રાપ્ત થાય છે, તેથી તે આત્મા પિતાની માયાજન્ય ઉદ્ભવેલ વાસનાથી થયેલ ભૂલને પશ્ચાત્તાપ કરતાં વિચારે છે કે –
न सा जाई न सा जोणी, नतं ठाणं नतं कुलं । न जाया न मुमा जत्थ, सव्वेजीवा अणंतसो ॥ १॥
અર્થ–હે જીવ! એવી કઈ જતિ નથી, એવી એની (ઉપ્તત્તિ સ્થાન) નથી, અને કઈ એવું સ્થાન-પ્રદેશ-ક્ષેત્ર નથી, તેવું એક પણ કુળ નથી કે જ્યાં આ આત્મા
For Private And Personal Use Only