________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭)
હોવાથી બુદ્ધિવડે તેમાં ગ્રહણ કરાતા પદાર્થોના શુભાશુભ ભેગમય પ્રતિબિંબ યુક્ત થાય છે, પણ નિર્લેપ અકર્મમય આત્માને તેવા કર્મભેગને સંબંધ નથી થતું. તેને જે ઔપચારિક માનવામાં આવે તે સર્વ વિષયે આત્મજ્ઞાનની પેઠે શાસ્ત્ર, ગ, સુખ, દુઃખ, સંસાર સંબંધનું પણ ઉપચારિત્વ માનવું પડે છે. ચિકણા લેપ વિના બેને એકત્વભાવે સંબંધ નથી થતું. આત્મામાં કમ મલની એકતા હોય તે જડ પદાર્થોને સંબંધ થાય છે. મુક્તિમાં ગયેલા આત્માને નથી થતું, તેવી યોગ્યતા તેમાં રહેલી નથી, માટે નૈગમ. સંગ્રહ, વ્યવહાર વગેરે નયેની અપેક્ષાએ એનો વિચાર કરતાં અપેક્ષાથી પાવાપણું, અપેક્ષાએ નિર્લેપ પણું જૈન સ્વાદુવાદ સિદ્ધાંતને આશ્રય કરવાથી ઘટી શકે છે, કદી પણ એકાંતથી ઘટી શકતું નથી. આત્માનું સ્વતંત્રપણું, પરાધીનપણું, ચિત્ત-મનનું સર્વગ્રાહકપણું એ બધું જૈન ન્યાય દષ્ટિનું અવલંબન કરવાથી અપેક્ષાએ સંભવે છે ૪-૨૩ सूत्र-तदसंख्येयवासनाभिश्चित्रमपि परार्थ मंहत्यकारित्वात
છે ૪–૨૪ . ભાવાર્થ –તે ચિત્ત-મન અનાદિકાલથી કમ સંબંધના યોગે અનેક શુભાશુભ સંસ્કારવાળી વાસનાઓથી વિચિત્ર થયેલું હોય છે તે કર્મના ઉદયથી વિપાકરૂપે થઈને મન, ઇદ્રિ, શરીર અને જ્ઞાનશક્તિને રોકનારા આવરણને વિચિત્ર પ્રકારને પશમ ભાવ પ્રગટ થઈને
For Private And Personal Use Only