________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૬ ) નથી, કારણ કે સહજ ભાવે નિરાવરણ દિશામાં અનંતગુણોને આધાર આત્મા છે.-શ્રી હેમચંદ્રસૂરિપ્રવર જણાવે છે કેअनंतविज्ञानमतीतदोष-मबाध्यसिद्धान्तमपर्त्यपूज्यम् । श्रीवर्धमानं जिनमाप्त मुख्यं, स्वयंभुवं स्तोतुप यतिष्ये । १ ।
અર્થ—અનંત વિજ્ઞાન, એટલે અનંત જ્ઞાનદર્શનને ધરનારા તથા સર્વ દેને ક્ષય કરનારા, તેમને ઉપદેશેલ સિદ્ધાંતશાસ્ત્ર અબાધ્ય-પ્રમાણિક હેવાથી કુવિકલપ કરનારા મહામહ મિથ્યાત્વમાં મુંઝાયેલા પંડિતથી કદી પણ દૂષિત કરી શકાતું નથી, અને તે સર્વ આત પુરૂમાં-વિશ્વસનીય એવા મહાનુભામાં મુખ્ય એવા શ્રી વર્ધમાન-વર
નેશ્વર પરમાત્માની સ્તવના કરવા હું પ્રયત્ન કરું છું. તે ઉપરથી નિરાવરણ દશામાં અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોનું અસ્તિત્વ છે તે ત્યાં તે ગુણે નિર્ગમાં કેમ સંભવે ? (૨) સાંખ્ય મત પ્રમાણે ચિત્તમાં પ્રતિબિંબરૂપ થયેલ આત્મા નિલેપ કહેવાય છે, તેને જે સત્ય માનવામાં આવે તે તે ચિત્તમાં પ્રતિબિંબિત થયેલી બુદ્ધિએ ગ્રહણ કરેલા પદાર્થોને જાણવાપણું હોવાનું સિદ્ધ થતું નથી; કારણ કે બિંબ-દર્પણ અને પ્રતિબિંબ તેમાં સમાયેલી છાયા તે બેને ગ્રાહ્યગ્રહણ સંબંધ બનેના સંગ-સંબંધની ચોગ્યતાથી જ થાય છે. તે રેગ્યતા લેપ સમાન છે. આત્મા આકાશની પેઠે નિલેપ હેવાથી તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડતું નથી માટે આત્માને કર્મને સંબંધ અનાદિકાલીન રાગદ્વેષના લેપથી
For Private And Personal Use Only