________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૪)
-માત્ર જ છે, પણ આ તેમની એક બ્રાંતિ માત્ર છે; કારણ કે સવ રૂપના આકારને ગ્રહણ કરનાર ચિત્ત-મન જ છે. તેમાં સવ પદાર્થોં પ્રતિબિંબિભૂત થઇને રહે છે. તેને આત્મા-ચેતન હુંપણે ભ્રાંતિથી માને છે. વસ્તુતઃ આત્મા ગ્રહણુ ગ્રહીતૃત્વ સ્વભાવથી રહિત ફૂટસ્થ માત્ર છે તેથી કમળપત્રની પેઠે નિત્ય નિલેČપ છે. આ પ્રમાણે સાંખ્ય સિદ્ધાંત માને છે. તેને ઉત્તર શ્રીમાન વાચક્રપ્રવર યશેાવિજયજી મહારાજ જણાવે છે તે સિદ્ધાંત સાથે ત્રણ ખાખત વિચારવાની છે. તે આ(૧) ચૈતન્ય પોતે સ્વપ્રકાશક છે. (૨) જે ચૈતન્ય છે તે જ ચિતિશક્તિ વા ચેતન છે; કારણ કે ચિતિશક્તિ સ્વયં સ્વતંત્ર છે, પણુ કાઇ પદાર્થના અંશ નથી, તે કારણથી નિર્ગુણુ છે, (૩) તે ચિતિશક્તિ કૂટસ્થ હાવાથી સર્વથા નિલે’પ છે. તેના ઉત્તર આપતાં જણાવે છે કે અગ્નિ ઉત્પન્ન થયા છતાં પોતાના તથા અન્ય પદાર્થાંના સચાગ-સખધ કર્યાં વિના પણ પ્રકાશ કરે છે તેથી તે સ્વતઃપ્રકાશક કહેવાય છે તેમ દરેક પ્રાણીગણમાં રહેલા ચેતન ખીજાની અપેક્ષા રાખ્યા વિના પેાતાની મેળેજ પ્રકાશમાન થાય છે. તેમ ન થાય તેા અનવ્યવસ્થા દોષથી અનુપત્તિની થાય છે, પર ંતુ તેનુ પરપ્રકાશકપણુ ક્ષયાપશમભાવની દશામાં રહેલુ છે તેથી ગુરૂ ઉપદેશ, આગમ, અનુમાનથી તે આત્મા તથા જ્ઞાન,દર્શન ગુણુનું જાણવાપણું રહેલું છે. તેમજ સવ જડ પદાર્થાનુ જ્ઞાન વિષયેાનુ' નિયમપૂર્ણાંક સંબધ થવાને ચેાગે ઇંદ્રિયજ્ઞાનના ક્ષયે પશમ ભાવથી થવાણુ છે અને ક્ષાયકભાવની
For Private And Personal Use Only