________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૩)
તેવા ભય થાય છે *કાસ ગ્રહણ કરી શકતો નથી.
પદાર્થોનું સવેદન કરે છે, અને રેયના આકાર ને જ્ઞાનતેવા આકારે પરિણાવીને ગ્રાહ્યને ગ્રહણ કરે છે, તેથી એમ નિશ્ચય થાય છે કે સર્વ ઈદ્રિયગ્રાહ્ય વિષયમાં આત્માજ્ઞાનસ્વરૂપે પ્રવેશ કરીને ગ્રહણ કરી શકે છે, પણ ભિન્ન રહી સંચાર કર્યા વિના ગ્રહણ કરી શકતું નથી. બુદ્ધિમાં આત્મા તથા પદાર્થોનું પ્રતિબિંબ થવું તે વાત ઠીક લાગતી નથી. કારણ આત્મા તેવા શેમાં તેવા પ્રકારના ઉપયોગની એકાગ્રતા વિના, તેવી રેય વસ્તુને જાણી શકતું નથી, તેમજ દર્શન, જ્ઞાન, શક્તિ, આત્માને સહજ ધમ હોવાથી અજ્ઞદશામાં તેવા પ્રકારના ક્ષપશમ ભાવથી સર્વજ્ઞદશામાં ક્ષાયક ભાવથી શુદ્ધ રૂપે પ્રગટાવે છે, માટે તે શક્તિ ઓપચારિક નથી. ઉપાધિ જન્ય નથી પણ સહજ છે પરરા
આ વાતને હવે સિદ્ધ કરે છે– सूत्रं-द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ।। ४-२३ ॥
ભાવાર્થ-દ્રષ્ટા–આત્મા દશ્ય-જડ ચેતન પદાર્થો બન્નેની સાથે ચિત્ત-મન ઉપરક્ત થઈને સર્વ અર્થમાં સાધક બને છે તેથી ચિત્ત સર્વાર્થ કહેવાય છે, કારણ કે સ્ફટિક રત્નની પેઠે સર્વ પદાર્થોને પિતામાં પ્રતિબિંબિત કરે છે તેથી તે ચિત્તને જ ચેતન-આત્મા ક્ષણિક વરૂપી છે, તેમ માને છે. કેટલાકના મતે ચિત્ત જ સર્વસ્વ છે. ગાય, ભેંસ, ઘટ, પટ વગેરે જે દેખાય છે તે બીજું કાંઈ નથી; ચિત્ત
For Private And Personal Use Only