________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨
ધ સદા કરે છે
અને તેની ચયનનાના અન્ય
सूत्र-चित्तेरप्रतिसंक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ।।
૪–૨૨ ભાવાર્થ-સર્વ જડ ચેતન પદાર્થોને બેધ કરનાર જ્ઞાન છે તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ તથા કેવલજ્ઞાન છે. તેમાં કેવલજ્ઞાન સર્વ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉપજતું હોવાથી કેઈ પણ પદાર્થોમાં ગમન કર્યા વિના પિતાના સ્થાનથી જ ભૂત, ભવિષ્ય વર્તમાનકાલિક પદાર્થોને
ધ સદા કરે છે, તેમજ અવધિજ્ઞાન તેને રોકનારા આવરણને ક્ષપશમ થયે છતે તેની ગ્યતા પ્રમાણે રૂપીદ્રવ્યને પિતાના સ્થાનમાં રહે છતે જાણે છે. મન:પર્યવજ્ઞાન અન્ય મનુષ્ય, તિર્યંચ પ્રાણીના મનનું ચિંતવેલું જાણે છે. મતિ તથા શ્રુતજ્ઞાન ઈદ્રિ તથા મનની સહાયતાથી તેવા પ્રકારે આવરણને ક્ષયે પશમ થયે તેની એગ્ય શક્તિ પ્રમાણે દૂર નજીકના પદાર્થોને ગ્રહણ કરે છે. શ્રુતજ્ઞાન ગુરૂપદેશથી જડ ચેતન વસ્તુનું જ્ઞાન સંપ્રાપ્ત કરે છે. પાંચ ઇંદ્રિયામાં એક ચક્ષુ અને મન વસ્તુને દૂર હોય તે પણ તેની યોગ્ય શક્તિ પ્રમાણે નિશ્ચય કરે છે. તે સિવાયની ચાર ઇંદ્રિય પશે. દ્રિય, રસના, શ્રોત્ર, ઘાણ એ વસ્તુને સ્પશને બોધ કરે છે. આ સર્વ ઈદ્રિયથી થનારાં જ્ઞાને તથા શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ તથા કેવળ તે યના આકારને પોતાની જ્ઞાન શક્તિમાં ગ્રહણ કરીને જાણે છે. તેથી ચિત્ત તથા મન વસ્તુઓમાં સંક્રમણ કર્યા વિના પિતાની બુદ્ધિમાં તે
For Private And Personal Use Only